શોધ ૧૦૭ અષા સાથે હળવુ, મળવુ, અને બધાને માનથી એકલાવવા, અધાઓને હાજી હાજી કહેવું પરંતુ જે કરવું ઢાય તે । આપણને યોગ્ય લાગે તે જ કરવું. (કાની સાથે તાડાથી ખેલવું નહીં પણ મીઠા શબ્દથી ખેલવુ, જેથી કડવાસ કાઈની સાથે થાય નહિ. ) (૨૪૨) નારી દિસા ન દખિયે, દેખન કિજે દર; દેખતેહિ બિખ ચઢ, મન ખ્યાપે કછુ આર. કશ્મીરજી કહે છે કે જ્યાં સ્ત્રી હેાય તે દિશાએ નજર કરીશ નહિ, અથવા સ્ત્રીને જોવા માટે દોડધામ પણ કરીશ નહિ. કારણ કે સ્ત્રીને દેખતાંજ પુરૂષના મનમાં એક પ્રકારનુ ઝેર ચડે છે અને તેથી તેનું મન વિહવળ થઈ જાય છે. (૨૪૩) મિષય પ્યારી પ્રીતડી, જન્મ હરિ અંતર નહિ; જન્મ હરિ અ'તમે' બસે, તમ બિષયસે' પ્રીત નાંહિ જ્યારે માણસના હૃદયમાં ઈશ્વરની ભક્તિ હેાતી નથી ત્યારે તે વિષય પ્રત્યે બહુ આક્તિ ધરાવે છે, પણ જ્યારે માણસ ઈશ્વરની ર્કાતમાં તલ્લીન થઈ જાય છે ત્યારે વિષય વાસનામાંથી આસક્તિ તદ્દન અદ્રશ્ય થઈ જાય છે. (૨૪૪) કશ્મીર ! પર નારી છુરી, મત કોઇ લાવા અંગ; રાવનકે દર શીર ગયે, પરનારી કે સંગ.
પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૧૩
Appearance