કીએમ કબીર કહે છે કે પરી એક છરી સમાન છે, માટે તું કાઈ પણુ પરીના સ્પર્શે કરતેા નહી, રાવણુનાં દસ માથાં પણ પારકી ની લતમાં જ કપાઈ ગયાં હતાં, તે તારૂં શું ગજું કે તું બચી જાય ? (૨૪૫) ૧૯ પરનારી પ્રત્યક્ષ છુરી, જાણે બિરલા કોય; નાંહિન પેટમે. મારીયે,ગર સાનેકી હાય. પરઓ એ દેખીતી રી છે એ રહસ્ય જે વિલા માણસે હૈાય છે તેજ સમજી શકે છે છરી ભલેને સાનાની બનાવેલી હ્રાય પરંતુ તેને કાપિ પેટમાં કાઇ ખેાસતું નથી કારણુ છરીથી પેઢ કપાઈ જાય. (૨૪૬) જૈસા પ્રેમ પર નારીસાં એસા હરસે હાય; સાંઈયાં કે દરબારમે’, પલ્લા ન પરે કાય. જેવા પ્રેમ એક પુરૂષ પરસ્ત્રી માટે રાખે છે. તેવાજ પ્રેમ તે ઈશ્વર ઉપર રાખે તા ઇશ્વરના દરબારમાં તે સીધા જ પહોંચી જાય છે તેની ભક્તિના પ્રભાવથી માર્ગોમાં ઢાઈ તેને શકી શકતું નથી. (૨૪૭) નારી નરક ન જાનહિ, સમ સંતનકી ખાંન; જામે રિજન ઊપજે, સેહિ રતનાગરી ખાન. સ્ત્રી જાત આખીયે નરક સમાન છે, એવું તુ’ માનીશ નહિ. કારણુ શ્રી જાત તે સંત પુરૂષાથી ભરેલી ખાણુ જેવી છે, કારણ