પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૧૧
 

કીરમામ ૧૧૧ ચિંતા એ એવી ડાકણી છે કે તે માણુસનું કાળજું કાતરીતે ખઈ જાય છે, જેના મનને ચિંતા કરી રહી છે તેની વૈધ બિચા શીદવા કરે? ઉપરની દવાઓ ગમે તેટલા વખત આપ્યા કરે તે પશુ જ્યાંસુધી મનમાંથી ચીત્તા જતી નથી ત્યાંસુધી દવા અસર કરતી નથી. (૫૪) સરજનહારે સર્જીયા, આતા પાની લેાન; કેનેહારા દેત હય, તે મિટનહારા કાન? આ જગતના નિયંતા ઇશ્વરે આપણે માટે માટે, પાણી અને મીઠું એ ત્રણે બનાવી મૂકેલાં છે. અને તે આપવાવાળા આપણને આપે જાય છે તે પછી આપણી પાસેથી ઝુંટવી લેનાર કાણુ છે ? (૨૫) અમ તુ કાઢુકી ડરે, સર્પર હરિકા હાથ; હસ્તી ચઢ કર ડાલીયે, કુકર ભરો બે લાખ. તારા ઉપર શ્રી હરના હાથ છે. (કૃપા છે તે। તું શા માટે કરે છે? હાથી ઉપર ચઢીને બેઠા હાઇએ ને પાછળથી ભલેને લાખા કુતરા ભસ્યા જ કરે તેની તારે શી ચિંતા છે? ( રિની કૃપા ડેય તા કાઈ વાંકા વાળ કરનાર નથી) (૨૫) સાહેબસે સબ કછુ અને, દેસે કછુ નાય; રાઇક પરવત કરે, આર પરવત રાઈ માય. એકલા ઈશ્વરચીજ જે કરું થાય છે તે બધું થઈ શકે આપણાથી જ થઈ સકતું નથી. એ ઇશ્વરજ રાષ્ટ્રના પર્વત કરે છે છે,