લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
કબીરબોધ
 

ર તથા પતને રાઈ કરી નાખે પ હાલી શકતું નથી ) મીરખાય છે. ( ઈશ્વરની વરજી વગર એક તરખલું (૨૫૭) ચિતા તા હરિ નામકી, આર ન ચિતવે દાસ; જો કાઈ ચિતવે નામ બિન, સાહિ કાલકી પાસ, એક શ્રી હરિના નામનું રટણ કરવાનીજ ચિંતા કરજે, બાકી કશાની તું ચિત્તા કરીશ નહી. કારણ કે શ્રી હર્િ વગર જી તમામ વસ્તુઓ કાળને વશ એટલે નાશવત છે; માટે હિર નામ વગરની શ્રીજી ચિત્તા તુ કરીશ તે! તે કામમાં નહી આવે. (૨૫૮) રામહિ કિયા સા હુવા, રામ કરે સા હોય, શમ કરે સહાયગા, કાહે કલ્પે કાય? રામ કહેનાં ઇશ્વરે ભૂતકાળમાં જે કર્યું તે જ થયું હતું. અત્યા પશુ એ જે કરેછે તેજ થાય છે તથા ભવિષ્યમાં પણ એ જે કરે તેજ થશે. તે પછી આપણે ચિત્તા કરવાનો અર્થ શા છે? (૨૫૯) સુખસે રહે સા માનવી, મનમે રહે સેા દે; સુરતે રહે સા સંત, ઇસ બિધ જાના ભેદ. માણસ પારખવાને! આ માર્ગ છે. જે ફક્ત માઢેથી મેટલમે કરે છે પણ આચરણમાં કઈ મુક્તા નથી તે સાધારણ માસ જે હંમેશાં ઉત્તમ ખાદના મનમાં વિચાર કરતા હાય તે દેવ જે છે પરંતુ જે હંમેશાં ઈશ્વરનું ધ્યાન ધર હોય છે તે સાધુ સંત