લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૧૩
 

કરીઆપ ૧૩ (૨૬) શ્મીર કબીર ક્યા કરી, જો આપ શરીર, એ ચે પાંચા વશકરા, તા આપે દાસ કબીર. હૈ ભાઈ1 કબીર ખીર શું કર્યાં કરી છે તમે તમારું શરીર જ તપાસ અને જો તમે પાંચે ક્રીયાને તાબામાં રાખેા તે પછી તમેજ તે ખીરના જેવા પરમેશ્વરના ભક્ત થઈ જશે. ( જેમ મેં ઈંદ્રીયા ઊપર કાબુ મેળવી મન વશ કયું' છે તેમ તમે! પણ ઇંદ્રીચા છતીને મહાત્મા થઈ શકે છે !) (૨૬૧) મૂસાડપે કાલાં કઠિન કાલકા શેર, સ્વભૂમ પાતાલમે' જહાં જાવે વહાં ગાર, મુસા પેગમ્બર ( દેવાઝ્મા) પણુ કાળથી ડરે છે, કારણ કે કાળનું જોર એટલું બધું છે કે સ્વગલાક, પાતાળ, તથા પૃથ્વી ત્રણે જગાએ બરા તા એ જ. કાળ દેવનું રાજ્ય સર્વ સ્થળે છે, લાંબા આયુષવાળા વાને પણ મરવાનું છે જ. (૨૬૨) સગન આવત દેખકે મન ઝૂરે અનરાય, જીન ડાલી ક્રીડા ક્રિયા સાહી પ્યારે જાય. ફાગણ મહિના આવતા જોઈને ઝાડા વિલાપ કરે. છે, અને હે કે મ્હારીજાથી ડાળીએ જેને મે લાડલડાવી પેશી હતી તે હવે બી પી. .