પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરજીનું
 

કબીરજીનું મારા હૈયામાં ગોવિંદ વસેલા છે, પણ તમે તમારા મરણ પછી ઈશ્વરને રસ જવાબ આપશે ? ] { હું વધુકર હાવાથી મારે ઘેર સુતરના તાંતણુાથી કપડાં સદા વણાય છે અને તમે પવિત્ર જનાઈ પહેશ છે; તમે પણુ ગીતા અને ગાયત્રી મેઢેથી વાંચે છે. જ્યારે ગેવિંદ તે મારા અંતરમાં વસેલે છે. ] P [ હુ* તા ધેટાન્નુ અને તમે ઋાાણુ ઍટલે જન્માજન્મના ધેટાંના ( માણુસ જાતના) ભરવાડ યાને રખેવાળ કહેવા છે. તો તમારી ફરજ તેઓને પાપમાંથી બચાવવાની છે. એમ ન કરી તે તમે અમારા સ્વામી (ગાર ) કેમ થઈ શકો ? ] [તમે તે ઋાહ્મણ છે અને હુ તા કાશીના માત્ર એક ઝૂલૈયા (વણુકર) છું. તાપણુ તમે મારી વાત સાંભળેા કે તમે નિત્ય વેદ વાંચવા છતાં દુન્યવી રાજપાટ શોધતા ફરી છે. જ્યારે મારૂં ધ્યાન હરિમાં જ ઇશ્વરમાં જ સદા મગ્ન છે. ] આવા જવામાંથી ક્મીર મુસ્લીમેનાં તથા બ્રાહ્મણાનાં મુખ્ય બંધ કરી દેતા હતા. ગુરૂદીપક માણુસ ગમે તેટલે આત્મજ્ઞાની હાય છે છતાં તેને ગુરૂ વગર કાઈ દીપક ધરનાર ખેતી શકતું નથી, અને જ્યાંસુધી આ દીપક ધરનાર તેને મળી ન આવે ત્યાં સુધી તેને સાચૂ પથદર્શન થવું દુશ અને છે. આર પેાતે આત્મજ્ઞાની તથા આત્મનિષ્ઠ હતા; છતાં પેાતાને પણ આવા ગુરૂની માનદીપક ધરનારની અનિવાર્ય અગત્ય છે એમ તેઓ માનતા હતા. હિંદુ અને મુસલમાનખતે કામેાના લોકા તેમને નિઝુરા એટલે ગુરૂવગરના કહીને પજવતા હતા. એથી તેમણે મુદ્દ કરવાના હૃઢ નિશ્ચય કર્યો હતે. સુરપતિ ઈન્દરાનએ બ્રહ્માજીને ગુરૂ કર્યા હતા, જનકરાજાએ અષ્ટાવક્રને તથા રામચંદ્રજીએ વસિષ્ઠને ગુરૂ www.