પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
કબીરબોધ
 

સ્ત્રીઓથ (૨૬૩) પાન જીરતા દેખકે હઁસતી કુલિયાં; હમ ચાલે તુમ ચાલીહા ધીરી આપલીયાં. પાંદડાંને ખરતાં જોઈને ઝીણી કુપળા હસે છે તે વખતે પાંદડાં કહે છે કે હારી નાની વ્હેને આજે અમે તા જઈએ છીએ, પણ કાલે તમારા વખત પાકશે એટલે તમારે પણ ક્ષમારી મા ખરી જવું પડશે. માટે ધીરી ચાચ્યા, ધીરી. (૨૬૪) પાન અ'તાચાં કહે સુન તરવર અનરાય, અખકે બિછુરે કબ મિલે? દૂર પહેંગે જાય. પાંદડાં ખરતાં ખરતાં ખેલે છે કે વૃક્ષ! હું વનના રાજા! આજે આપણે છુટા પડીએ છીએ તે હવે આપણે ફરી કયારે મળીશું! હવે તે અમા તમારાથી દૂર જઇ પડીશુ (૨૬૫) ફિર તરવર ભી ચાં કહે, સુના પાત એક ખાત, સયાં ઐસા સરજીયાં એક આવત એક જાત. ઝાડ કહે છે કે હું પાંદડાંએ ! મારી વાત સાંભળા આ દુનિ- ચામાં એક આવે છે અને એક જાય છે (જન્મ મને મરણ) એવી ઘટના અનંત ફાળથી ચાલે છે. માટે કાના શાક કરવા નહી. માલન આવત દેખકર લિયાં કરી પુકાર, ફૂલે ઝૂલે ચુન લિયે, કલ હમારી બાર