પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૧૫
 

કીરબાધ ૧૧૫ માલશુને આવતા જોઈને નહિ ખીલેલી એવી ઝીણી ીએ પોકાર કરવા લાગી કે, અરેરે આજે તો આ માલજી ખીલેલા લા ચુટી લઇ જાય છે; કાલે અમે ખીલીઝુ એટલે અમારી પશુ એ જ હાલત થશે. ( અમને પશુ ચુંટી લેશે) (૨૬૭) તા સ્સાર સારા દુઃખી ખાવે આર રાવે, દાસ ખીરા, ચાઁદુઃખી, ગાવેઆર રાવે. આખી દુનિયા દુઃખી જ છે. દુનિયાના દુઃખ સંબંધીના ખ્યાલ . દુનિયામાં લેા સ્વાદિષ્ટ ભોજન જમતા જાય છે અને વળ રાતા ાય છે પન્દ્રિયાના વિવિધ ભાગા શેખવતા જાય છે તે સંસાર તા દુઃખમય છે એમ રડતા જાય છે. દુનિયામાં લેાકાના ખેલ- વામાં અને વતનમાં બહુ જ વિદ્ધતા ઢાય છે. પરંતુ “ જગતની સેવા એ જ પ્રભુ સેવા ” એવા મંત્રને પુજનાર કખીરજી તો જુદી જ રીતે દુઃખી છે ( કશ્મીરજી પ્રભુના નામના ગુણુ ગાય છે તે તે ગાવામાં એવા તલ્લીન થઈ જાય છે કે એમની માંખમાંથી પારના પ્રેમના આંસુએ વહ્યાં કરે છે) .. (૨૬) લક્ષ્મી કહે મેં નિત નઇ, ક્સિકી પુરી આશ ક્તિને સિંહાસન ચઢ, ફિતને ગયે નિરાસ હે મનુષ્ય જો તુ પૈસામાં જ સુખ માનતા હોય તા લક્ષ્મી દેવી d શું કહે છે તે સાંભળ. લક્ષ્મી કહે છે કે હું ઘડીમાં એક જણુને રૂ