પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
કબીરબોધ
 

કળીય (૨૭૪) જબ જાગે તમ રામજપ, સેાવત રામ સભાર, તમૈઠત આતમા, ચાલત રામ ચિતાર. 46 પથારીમાંથી, ઉઠતાંજ રામનામના જપ કરે. “ તું રામ રૂપ છું.” એ વાતનું સ્મરણ કર. રાતના યુતિ વખતે પણ રામને જ યાદ કરી સુઇ જવું. એવી રીતે ઉઠતાં, ખેસતાં, ચાલતા અને દરેક કામ કરતાં રામનું નામ મનમાં કાતરી રાખવું ( મનને પરમાત્મામાં જ પરાવેલું રાખવું. ) (૨૭૫) ગઉધન, ગજધન, ગેાપીયન આર રતનધન ખાન, પર જહાં આવે સતીષધન, તો સબ ધનકુલ સમાન માણસની પાસે ઘણી જ ગાયે હાય, હાથીએક પણ ધૃણા હાય, પણી સીએ હૈાય, જરજવાહીર અને અખૂટ દાલત હાય, પણ જ્યાં સુધી માથુસને સતાષરૂપ ધન મળતું નથી ત્યાં સુધી અને ખરા સુખને અનુભવ થતો નથી. પણ જે માણુસ ગમે તેવી સ્થીતિમાં સતીષ રાખી શકે છે તે માણસ પાસે ઉપરની કાઇ પણ ચીજ નહી હાવા છતાં તે ખા સુખી છે. (૨૭૬) સાત ગાંઠ કેયનકી, મનમાં ન રાખે શું, નામ અમલ માતા રહે, અને ઇંદ્રકો ૨૭. ખીરજી કહે છે કે જેનું મન હેરિભક્તિમાં છે અને જે સતાવી