પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૨૩
 

શ્મીરખાય ૧૨૩ વાઈ જાય છે. તેમ આ કશ્મીર રૂપીદી પૂર્વ સંચિત ભાગવાઈ રહ્યા એટલે અદ્રષ્ય થવાના. શ્વાસોશ્વાસ રૂપી તેલ ખલાસ થતાં ખીરને રાતને દિવસ સૂજી રહેવાનું છે. (૨૮૯) જગ સારા દરિદ્ન ભયા, ધનવંત ભયા ન કાય, ધનવત સાહી જાનીયે, ામ પદાર્થ હોય. આખી દુનિયા નિર્ણન છે, કાષ્ઠ પશુ ધનવાન નથી. જેને રામ નામ રૂપી સાચુ ધન હાથ આવેલુ’ છે તેનેજ ખરો ધનવાન જાણવા. (૨૯) હસ્તી ચઢ જો ફિરે, ઉપર ચમર ચઢાય, લાક કહે સુખ ભોગવે, રહે વા દેજક માંચ. હાથી ઉપર એસીને ચમ્મર વગેરેની સાહી ભાગવનારને લોકા એ બહુ સુખી છે એમ કહે છે; પણ તે માણસ અંદર ખાને નરકમાં સાતા હશે તેની કાને ખબર છે? (૨૯૧) એક નક અર્ કામિની, વિષયા ફલકાં પાય, દેખત હીસે ભિખ ચઢ, ખાનેસે મર જાય. કનક અને કામિની એટલે ધન અને સ્ત્રીમાં લુબ્ધપણું એ એના ફળ તે વિષે જ છે. અરે એમને જોતાં જ વિષ ચઢે છે અર્થાત મનની તૃતિ બદલાઈ જાય છે, તેા પછી જેઓએ તે વિષયે ભાગવ ભાગવ કર્યાં છે તેમના નાશ થાય એમાં શક જા