પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
 

જીવનચરિત્ર ર્યાં હતા. શ્રીકૃષ્ણે પરમાત્માને પણ ગુરૂ કરવાની ફરજ પડી હતી. અવિના જ્ઞાન નથી. જ્ઞાનવિના મેક્ષ નથી તથા મેક્ષવિના જન્મમરણ છતી શકાય તેમ નથી. એમ તેખે સાચા હૃદયથી માનતા ફવાથી તે ગુરૂ કરવાના નિર્ણય ઉપર આવ્યા હતા. એક વખત મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. આવા મુશળધાર વરસાદમાં ચિતામય પરંતુ અનિશ્ચી ખીર આંગણાંમાં ઉબાડા દીલે બેઠેલા હતા. ત્યાં તે માકાશવાણી થઈઃ—— દોહરા-ભેટા ચિતા કર નહિ, કર ગુરૂ રામાનંદ, ચેલા તા કરશે તને, ઢળરો સહુ જગફંદ. શબ્દો શ્રવણે પડતાં જ કખીર ઊડીને ધરમાં ગયા. સ્વામી રામાનંદ મલેચ્છને ઉપદેશ આપતા નથીા મને શી રીતે સ્વીકારશે એવી શ’કા તેમના મનમાં ઉપસ્થિત થઈ પરંતુ ઈશ્વરની દૈવી વાણી અકળ થનાર નથી એમ મનમાં આવવાથી તેમને શ્રદ્ધા ઊપજી. રાત્રી વીતતાં કાર ગંગાજીમાં સ્નાન કરવા ગયા. પતિતને પાવન કરનારી, શ્રી શંકર ભગવાનની જટામાં વસતી ઉજ્જવળ કાંતિવાળા ગંગામાતાના મંદ પ્રવાહ વધે જતા હતા. ખીર ગંગામાતાના પવિત્ર ગાત્મા–શરીરને શુદ્ધ કરી પગથિયાં પર બેઠા બેઠા રામજીનું રટન કરી રહ્યા હતા. દરમિયાન સ્વામી રામાનંદ ગંગામાં જળ ભરવા જતાં અંધારું હાવાથી, અજાણુપણું સ્વામીના જમણા પગની પાવડીની ઠાકર ખીરના જમણે કાને વાગી. “અરે રામરે! પાવડી એવી સખત વાગી કે મારા જમણા કાનમાંના પડદે ફૂટી ગયેા.” એમ કહી કાને હાથ દઈ કશ્મીર ઊભા થઈ ગયા. અને પેતાને બહુ લાગ્યું. હાય તેવે ડાળ કરવા લાગ્યા. સ્વામીને ક્યા આવી, તે કીરના જમણા કાન માગળ જળથી પોતાના સુખ રાખી, હાથ ફેરવી ફુંક મારતા કહેવા લાગ્યાઃ-~“ બેટા, રામ રામ