પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૨૫
 

ીએલ ૧૨ (૨૫) જન્મ દર્શન કરના ચાહિયે, તે દણમાંજ તર હિચે દ્રુપણુમાં લાગી કાંઈ, તે દશ હાંસે પાઇ. આરજી કહે છે કે તમેા પરમાત્માના દર્શન કરવાને ચાહો છે. તા તમારા હૃદય કૃષિ Öણુને વિવેક અને સારા વિચારથી સ્વચ્છ રાખતા રહે, કદાચ તમારી પેાતાની ભૂલથી તમારા દિલના દર્પષ્ણુમાં ખરાબ સનાની મૈશ ખમી જશે તો પછી તમા દર્શાન દૈવી રીતે, કરી શકરો ( કારણું વ્યસન માત્ર હૃદયને મલિન બનાવે છે (૨૯૬) માન દિયે મન હરખિયેા, અપમાને તન છીન, કહે કબીર તબ જાનીએ, માયામે કૈલીન માન મળે ત્યારે મન હરખાય અને અપમાન થાય ત્યારે મનમ દુશ્મ થાય તા કશ્મીરજી કહે છે એ માજીસને માયાથી બચેલા છે એવું ન માનશે? પણ માયામાં અને પુરેપુરા ખધામેલા સમજો. ( જેને માન મને અપમાન એ સરખાં છે તેને માયાથી બચેલા જાણુવા. ) (૨૯૭) પૂરખ દિશા હરી કો ભાસા, પશ્ચિમ અલહ સુકામા, દિલમે ખાજી દિલહિ માં ખેાળે, ઇહૈ કરીમા રામા, લકા કહે છે કે હિર પૂર્વમાં રહે છે અને અક્ષાઢ પશ્ચિમમાં રહે છે પણ ક્બીરજી કહે છે તમારા પોતાના દીલમાં સાધે ત્યાં રીમ (અલ્લાહ) અને ત્યાંજ રામ છે.