૧૧૨ કબીરપ (૨૯૮) જેતે આરત સદઉપાની, સા સમ રૂપ તુમ્હારા, શ્મીર પાંગરા અલહ રામકા, સા ગુરૂ પીર હમારા, દુનિયામાં જેટલા પુરૂષ અને આ જન્મે છે તે બધામાં એકજ પરમાત્મા વસે છે એમાં કાંઇ ભેદ હૈાતા નથી; કશ્મીર અલ્લાહના અને રામના પુત્ર છે, તેજ ખીરને ગુરૂ અને પીર છે. (૨૯) હિન્દુ કહે રામ માંહી પ્યારા, તુરક કહે રહિમાના આપસમે દાઉ લરિ લરિ સુએ, મમ કાંહુ જાના. કાછ હિંદુએ રામ કહે છે, મુસલમાના રહીમ કહે છે અને અવર અંદર લડી કપાઈ મરે છે. પણ કમીજી કહે છે તે ભાઈ ખરૂં રહસ્ય જાણુતું નથી. ( અર્થાત હિંદુ અને મુસલમાનો એકજ પરમાત્માના બનાવેલા છે તે રામ અને ખુદામાં કાંઇ ભેદ છેજ નહી.) ( ૩૦૦ ) ગુપ્ત પ્રગટ હૈ એક ધા, કા કા કહિએ બ્રાહ્મણ દ્રા, જીડે ગભ ભૂલા મતિ કાઈ, હિન્દુ તુરક જૂ ફુલ દોઇ, આર કે છિએ લેત હેા છીઆ, તુમસાં કહહુકાન હૈનિચા. માણસ માત્ર પોતાના વાસ્તવિક રૂપમાં બધા એક જ છે અને પ્રગટ રૂપમાં પશુ બધા એક સરખા જ છે આમાં કાને બ્રાહ્મણુ કહેવા અને કાને શુદ્ર કહેવા? ( અધા એક જ માટીનાં બનેલા છે ) ક્રાઈને એવા ગવ ડુિ હાવા જોઈએ કે હું હિંદુ છું કે મુસલમાન છું. આ હિંન્દુ મુસલમાનને ભેદ જ ખોટા છે. તું ખીજાને અડી જવાથી અન્ન ડાઈ જાય છે તો પછી તારાથી વિશેષ નીચ કાછુ ડેઈ શકે?