પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
કબીરબોધ
 

ઓરમાય જો દાઇ માસ પવન (શ્વાસ) સાથે માનદીત બની સાધના કરી, તે આ જગતમાં પોતાની દૈહ(શરીર) નું સુખ પામે. 1 ને ચ્યા સાધનામાં લીન (તીન) ની મહેનત કરે તે તત્વ સા નાર માણુસને કદી પશુ (છીન) નાશ થતો નથી. । અને પાંચ તત્વ સાધનારા પુરૂષનો આત્મા ક્રાઇકાળેપળુ કાળના પંજામાં સપડાતા નથી માટે પાંચ તત્વાના અથથી તે ઈતિ સુધીના બધા ગુણા વવું છું. પાંચ તત્વના વિચાર કરીએ. પ્રથમથી તે અંત સુધી કાયમ કબીર સાહેબ કહે છે કે જીવ બચો. આ સ’સારમાં (કડીહાર) ખીર સાહેબ કહે છે કે ધર્મદાસ સાંભળા, પરમાત્માની ઈચ્છા હાય તા આ વચન સત્યજ્ઞાનનું સમજીને, તે પ્રમાણે માને. ધર્મદાસજી વચન. આ કાય! શાનાથી ખની, મન શાથી બન્યું અને શ્વાસ ગ્રાનાથી અન્યા તેના સવિસ્તર ખુલાસા કશ્મીર સાહેબ કહે છે. સતગુરૂ વચન. જીવ માત્ર શ્વાસથી જીવે છે. તે શ્વાસ લેવા માટે નાસિકા વૃદ્ધિ માગે છે કાણાં હૈાય છે, તે વડે શરીરમાં શ્વાસ લેવાય છે. તે શ્વાસ ઉપર આખી જીંદગીનું બંધારણ હોય છે. જે વખતે આપણું પુરૂગળ (સરીર) બંધાય છે. તે વખતે કુદરત તરફથી શ્વાસેાશ્વાસ નક્કી કરવામાં આવેલા હોય છે. તે શ્વાસેશ્વાસ ઉપર ખેંચાય છે. અને નીચે મુકાય છે. તે શ્વાસ જે કાથોં વાટે જાય છે અને આવે છે તે બે કાંણુાંમાં જે વખતે શ્વાસ લેવામાં આવે છે તેને (મેહ) કહે છે અને જે શ્વાસ નીચા મુકવામાં આવે છે. તેને (સાહ') કહે છે. તેવા હથી શરીર અને સહુથી મન ઉત્પન્ન થયું છે. અને . ૩૦