પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૩૧
 

ખીય ૧૩૧ માસા નિ:શ્વર એટલે અક્ષર (ઉચ્ચાર) નહીં તેવી ખાસાથી રે તેના અછ૨ નામથી હિંદી ભાષામાં આળખવામાં આવે છે, તેનાથી શ્વાસા બની છે, કે જેને ખીર સાહેખે સારી રીતે ખેાજ કરી છે. મનને ત્યાં ખેંચી રાખી અને ઉચ્ચાર અગર વગર ઉચ્ચારની દુર્ગંધા રાવી જોઈએ. જ્યારે એકજ રૂપ પરમાત્માનું દેખાય તેજ એકથી બધા તમારા મત છે. એક વૃક્ષને ડાળીએ, પાંદડાં, ફળ, ફુલ, અને મૂળ ડ્રાય છે. તેમજ સ્મા દેહમાં એકજ વસ્તુ કે જે શ્વાસ છે, તેના ઉપર બધા આધાર છે. અને મુળથી બધા સુધારા થતું જાય છે. શ્વાસાથી સેહગ થાય છે અને સાહસથી એકાર અને જે સેહગચી રકારાદી શબ્દ બને છે. અને તેનાજ દરેક માશુસે વિચાર કરવાના છે. એ વખતે ખાસ ઉપર ખેંચવામાં આવે છે. તે વખતે શ્વાસ શરીરમાં આવે છે ત્યારે તે સા દરેક વટમાં વ્યાપે છે તે તે શ્વાસ નીચે મુકવામાં આવે છે ત્યારે તે નિર્માળ રૂપ આકાર વગર જોવામાં આવે છે. શ્વાસનું ન કરવું ( ચેડા ઉપર ખેચા) એ ચારે વેદનું તથા ગીતાનું પણ રહસ્ય છે, માટે હૈ ધર્મીદાસજી તમે તેને પારખા અને તેમાંજ તમારે (પીય) અમર માત્મા સમાયા છે. તે બધા જોગીઓને જોગ છે. તે બધા જ્ઞાનીઓનું જ્ઞાન છે. તે બધા સિંહોને સિદ્ધ છે. કે જે સ્વાધ્યન છે. તે આ સ્ત્રી- ય જ્ઞાન પરમહંસ કાઈક વિચારે છે. તેના મત મતાંતર હુા છે, પરંતુ સ્વાદય ભેદ જે મનુષ્ય સમજે અને તેના ઉપયોગ કરે કે જે શ્વાસા ખેંચવામાં આવે છે અને મુકવામાં આવે છે. અને તેમાં જ તમારૂ અને જગતનું ભલું અને જીરૂ સમાયલું છે કે જે શ્વાસમ ખેથ્યા બાદ અખ, ખેતીને જોવા અને તેને પોતાના મન સાથે પ્રકાશ પાડવું. ચલાવે