પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૩૩
 

સ્ત્રીઓમ ૧૩૩ --- પ્રથમના ત્રણ દિવસા એટલે પાવા ખીજ–તીજમાં સુર્ય ચલાવવા અને ચોથ, પાંચમ, , આ ત્રણુ દિવસે ચંદ્ર અને ત્યાર બાદના ત્રણ દીવસેા સુર્યના અને ત્યાર ખાદના ત્રણ દીવસેના અને છેલ્લા તેરસ ચૌદસ અને અમાવાસ્યા આ ત્રભુ દીવસે। સુના છે. તે પ્રમાણે તે દીવસેા સુની તીથિમાં એટલે અંધારીઆમાં ચલા- વવા જોઇએ, અને એ પ્રમાણે ચલાવે તે દેહીને સુખ, લાલ તથા ઉલ્લાસ પ્રાપ્ત થાય છે. હવે શુકલ પક્ષ અજવાળીયામાં ચંદ્ર ચાલે તેની પશુ રીત સમજી લ્યે! તે રીત ફળ, આનંદ મગળીક કરે અને દેહને સુખ શાંતિમાં રાખે. જો સુની તીથીમાં પડવાના ચક્ર ચાલે તા કલેશ પીડા તન કરે અને હાની ઉદ્દેશ અગર યુદ્ધ ( લડાઇ ) કરાવે, તેમજ શુકલ પક્ષની તીથીમાં જો પાવાને સુય ચાલે તા કાંઇક કલેશ, પીડા, શરીરને કરે અને કાંઈક ઉપાધી કરાવે. પદમ (આસન) માંડીને બેઠા હેાય અને ઉપરથી, ઢાખી ખાજુએથી, અગર સામેથી કાઇ આવે અને આપણુને કાંઈક પ્રશ્ન પુછે અને આપણા ચદ્ર સુર ચાલતા હૈાય અને જો અને તે તેને પશુ સ્વર ચક્ર ચાલ સમાય તે। તે પ્રસીંગ ઉત્તમ છે અને તે કાયસિદ્ધ થાય. (૨) નીચેથી પછાડીથી, જમણેથી આવીને કાઈ પણ માસ પ્રશ્ન પુછે અને આપણે સુ સ્વર ચાલતા હાય તો પશુ શુભ્ર કાનું નિશાન છે. જમણી બાજુએ સુ સ્વર ચાલતા હૈાય અને જે કાઈ માણસ ડાખી ડાળું તરફથી આવે શુકલ પક્ષના વાર તીથી બંધ બેસતાં ઉપર દર્શાવ્યા પ્રમાણે ન આવતા હાય તે તે પ્રસંગ સારે નહી. જો કાઈ આવીને માણુસ(જમણી) અજીએ બેસીને દેખ (રાજ) વાત પૂછે અને લગન ચેાડીયું-તીથી અને વાર્ તે સ્વરને મળતા આવે તે તે કાર્ય સફળ થશે એમ નજીવું.