પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૩૫
 

કોપ ૧૩૫ તાવ ચાલે તે વખતે સમજાય માટે સુર ચલાવવા જોએ તેનાં નામ નિચે પ્રમાણે. ધરતી (પૃથ્વી) તત્વ, આકાશ તત્વ, ત્રીજો પવન તત્વ, ચોથા તવ પાત્રક (અગ્નિ) અને પાંચમા પાણી (લ) તત્વ આ પ્રમાણે પાંચ તત્વથી આપણું શરીર બંધાયેલું છે, ધરતી તત્વની પરિક્ષા એવી છે કે જે વખતે સુય સ્વર ચાલતા હાય, તે વખતે તે શ્વાસના રગ પોતાની આંખાની કીકી વડે જોઈએ તે રંગ પીળા દેખાય, પોતાની જાસા ખાર આંગળ લાંખી ચાલતી હાય એ પ્રમાણેનું ધ્યાન કરીને સમજી લેવું જોઇએ. અને તેને ધરતી તત્વ સમજવું. રંગ આપ- શ્વાસા ચારજ આંગળ ઉચી ચાલતી હાય અને લાલ દેખાતા હોય, સ્વાસા ઊંચી એટલે ચાર આંગળ સ્વાસા ચાલતી હાય ! તેને ખીર સાહેબ કહે છે કે અગ્નિ તત્વ સમજવું, પાણી (જા) તત્વની પરિક્ષા એ છે કે પાણી તત્ર વખતે આપણી નાસિકાની ધારા નીચે ચાલતી હૈાય, તેના રંગ શ્વેત (પાળા) દેખાતા હાય સ્વાસા સાળ આંગળ ચાલતી હૈાય તે તેને જલ ta કહેવુ જોઇએ. કરા (લીલા) રંગ વાયુ તત્વને જેની સ્વાસા સિદ્ધિ ન ચાલતાં તીરછી ચાલે છે. તેની સ્વાસા આઠ આંગળ લોંખી ચાલતી હાય પાતાનું મન અને દ્રષ્ટિ નિરમળ કરીને જોઇ યે. અને સ્વર ભરપુર ચાલે પરંતુ ખાહેર પ્રકાશ ન હોય જેના રંગ કાળા હેય, તે આાકાશ તત્વ સમજવું. અથ પદ્મમ પરિક્ષા. જ્યારે યમ સાધન કરવું હોય ત્યારે જલ તત્વમાં બેસી, અદ