પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૩૭
 

કબીરપ ૧૩૦ ચત્ર મહિના જ્યારે ભેસે અને પહેલા પડવા ડાય શુકલ પક્ષ બેસતુ હાય અને તે વખતે સ્વાસા સવારના પહેારમાં જોવી. પડવાની સવાર થાય, અને પૃથ્વી તત્વ ચાલતું હાય, તા પ્રત્ન સુખી, રાજા સુખી એવા સમય આવે. જલ તત્વમાં ચંદ્ર ચાલતા હોય, તે સમય, છત પમાડે વર- સાદ વરસે, પ્રજા સુખી, અને અધાથી મિત્રતા રખાવે. પૃથ્વી તત્વ સાધારણુ ચંદ્રમાં ચાલતું હાય; જમણી બાજુએ જલ તત્વ ચાલતું હાય તા સમય સાધારણુ સમજવા. રાજ્યમાં ઉતપાત થાય અને શુકન જોનારનું મૃત્યુ થાય અને કાળ પડે.મેઘ (વરસાદ) પડે નહીં. જો આકાશ તત્વ ચાલતું હેાય તો. અગ્નિ (પાવક) તત્વમાં સ્વસા ચાલતી હાય, ત્યારે કાળ પડવાના છે એમ જાણુવુ, અને વળી રાગની ઉત્પત્તિ ચાય, પ્રાદુઃખી થાય અને રાજાનું માન ઘટે. ભ્રય કૅલેશ દેશમાં થાય, વિગ્રહ, અશાંતિ ૠણી થાય, કાળ પડે, પ્રજા દુઃખી થાય જો વાયુ તત્વમાં સ્વર ચાલે તા. મેષ રાશીની સક્રાંતિ ચૈત્ર દિવસ હેાય, તેને ભેદ આવીને લે. જગત કા હવે કહું છું ચંદ્ર સુરજના નામચી. ચકી પરિક્ષા. જોગ, અભ્યાસ, મીત્રતા, ઔષધ, વાડી, બાગ, બગીચા અને સ્નેહ શિક્ષા મંત્ર વેપાર કરવા હાય તા ચંદ્ર યાગ સ્થીર કરવા જોઈએ. તે તેને રાજા જેટલું સુખ મળે, મકાન બાંધવાના પાયા નાખવા હાય, છાપરૂ આંધવાનું હોય, આગ બનાવવાના, તપ કરવાના હેય ગુફા બનાવવા માટે ચંદ્ર સુને સ્થિર કરીને આ કામે હાથ ઉપર લેવ.