પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૩૯
 

કીધ ૧૩ ગામ, પરગણું, ખેતી કરવી, વેપાર કે ધેર જવું, વિદ્ધ કરવા વગેરે કામા સુખમના ચાલતી હોય તે વખતે કરવાં નહીં. ચેડીવાર ડાબી બાજુના સ્વર ચાલે અને ચાડીવાર જમણી માજીના (સુ*) સ્વર ચાલે અને તે સ્વરા ખાર આંગળ ચાલે કે નવ આંગળીને અતરે ચાલે તે તે આપણુા પાતાના જીવની હાની થશે એમ સમજવું, જો કાપ્ત માસ (વાઇમે) વાયુ તત્વમાં જાય તે ક્લેશ અગર કાંઈક પીડા થાય અને સુખમના ચાલતી હોય તે વખતે ચાલવું નહીં જોએ એ પ્રમાણે તમે અતાવ્યું. ચેાગ સાધન કરતાં, આત્માનું ધ્યાન કરતા અગર ખીજું કાંઈ કાર્ય કરતાં સુખમના અલતી હૈાય તે તે કાર્યમાં હાની પહોંચે. (વાયે) ડાબી બાજુના સુર ચાલતો હોય અને જો પુત્ર તથા ઉત્તર તરફ આપણું કાર્ય કરવાને માટે આપણે જતા હાઇએ તે આપણને નુકશાન પહોંચે અને પાછા આવવાની આશા સમજવી નહીં. જમણી બાજુના (સુ`) સુર ચાલતા હોય તો પશ્વિમ, પાછુ આવવાની આરા ચાડી. દક્ષિણ દેશ તરફ જવું નહીં જોઇએ અને એ જાય તા હાની થાય. જમણી બાજુના (સુ`) સુરમાં પૂત્ર, ઉત્તર, દીશા તરફ જાય તા. સુખ સપુત માનદ કરે, સારા સમાચાર માટે શુભ કારજ, વીગેરે થાય. ડાબી બાજુના સુર (ચંદ્ર) ચાલતા હાય. તે વખતે દક્ષિણુ અને પશ્ચિમ દેશમાં જાય તે સુખ, સઋષત, આનંદ કરે. જમણે। સુર જ્યારે ચાલે ત્યારે જમણા પગ અને ડાંખા સુર ચાલતા હોય ત્યારે ડામાં પગ ધરની બહાર નીકળતાં પહેલાં મુકવા જોઇએ..