પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
કબીરબોધ
 

૪૨ કશ્મીભાષ ટાથી ચાલે કે જેને (એકa ) શ્વાસ કહે છે. તે ચાલ્યા કરે તે જાવુ કે ચાર ઘડીમાં જ તે મનુષ્યનું મરણુ થશે. ચાર દીવસ, આઠ દીવસ, આર્દીવસ, કેવીસ દીવસ સુર ચાલ્યા કરે તેા જાણવું કે તે માણુસના આયુષ્ય મ્હોટા છે. ત્રણ રાત્રો અને ત્રણ દીવસ જો આકાશ તત્વ ચાલ્યાં કરે તે માણુસની એક વર્ષ સુધી કાયા રહે ત્યાર બાદ તે કાળના મુખમાં સપડાય. દીવસે ચંદ્ર ચલાવે, રાત્રે સૂય ચલાવે. તે નિશ્ચે કરીને જાણવું કે પોતાનું મૃત્યુ ધણું જ દુર છે. રાત્રે ચંદ્ર ચાલે, દીવસે સૂરજ ચાલે એ પ્રમાણે એક મહીના સુધી ચાલે તેા જાણવુ કે અે મહીને તે મનુષ્યના ઢાળ થશે. પ્રથમ તા ઉપર પ્રમાણે સાધના કરે અને તે તત્ત્વની સાધના થયા બાદ તરતજ ગુફામાં જપ્તને એસે અને ક્રાઈપેાતાના આત્માને ચેતે જોવા ચાહે છે અપાન પ્રાણુ ચલાવવા જોઇએ. અપાન વાયુ એટલે પાતાના શ્વાસ ઉપર ખેંચી રાખો તેને અપાન કહે છે. અને નીચે શ્વાસ મુકવા તેને ( પ્રાન) વાયુ કહે છે સમાધીને પ્રયાગ ઉત્તમ રીતે વાયુ તત્વ અને જળ તત્વની સાધના પોતાની નાભી નીચે હાથ દબાવીને કરવાથી તેની પાસે ઢાળ ભગવાન આવી શકતા નથી. મેર ઠંંડ ( શરીરમાં) જે અખંડ ખેત છે. તેને ફેરવીને (અમરપુર ) બ્રહ્માડમાં પાતાના અપાન વાયુને રાષ્ટ્રી રાખે તે ત્યાં કાળ આત્માને લેવાને આવ્યેા હૈાય તો પણ તે વખતે આત્મા શરીરમાં જે ઠેકાણે આત્માને વાસે છે. ત્યાં તે ન ાવાથી તે કાળ પુરૂષ પશુ પામ જાય છે.