પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૪૩
 

ગીરગાય ૧૪a ગગન (બ્રહ્મા) મળ વિષે જઈને જ્યાં અખાના સ્વરૂપમાં ઈને વાસ કરવા કે જ્યાં કાળરૂપી જંજાળ નડતી નથી અને સા સેંસારની જંજાળથી મુક્ત થવાય છે. ઉનમુની ( અખંડાનંદ ) સ્વરૂપમાં જઇને મન લીન થાય, અને મનની જંજાળ બધી ભુલી જવી અને પદ્માસન લગાવીને પચ વાયુને સાધવા. પેાતાની નજર અખડાનંદ સ્વરૂપમાં મળેમાં પાતાનું મન લીન થાય અને ત્યાં આમ શરીરને આકાર અનાવીને ત્યાં પ્રવીણ થવું કે જ્યાં સત પુરૂષના વાસે બ્રહ્માડમાં છે. પદમા આસન લગાવીને પોતાની નાભીમળને બાંધવુ એટલે મત બનાવવું. ત્યારબાદ મેર ફંડ અખંડજ્યેાતિને શાખા બાદ ગગનમંડળ ( બ્રહ્માડ ) સાથે એક તાર લગાડવે. ચંદ્ર સુ બન્ને સમ કરે ( બરાબર કરે ) અને દ્રઢ ખની પાત્તાનું ધ્યાન લગાવીને પાતાના શરીરનિષઢ ( ) ચક્રને વેધીને સુનસિખર બ્રહ્માંડ શિખરે જઇ શકાય. ઈંગયા, પીંગલા ( ચ, સુ`) સાધીને સુખમના જે વખતે વાસ કરે ( ચલાવાય ) તે વખતે મખડ જોત ( પ્રકાશ ) નાસીકાની ઉપરની એ ભ્રકુટીએ! વચ્ચે એક નજર કરી તેમાંથી જે પ્રકા રૃખામ ત્યાં જ્યાત ઝળ હળી રહી છે. ત્યાં પઢાંચે તે! મનની આ પરિણું થાય. આવી પ્રકારની સાધના કઇ પશુ જાણે ત્યાર બાદ તા આવા પ્રકારની સાધના / પશુ :જાણે ત્યાર બાદ તે ઇશ્વરી ઈચ્છા હ્રાય તે પ્રમાણે થયા કરે છે. પરંતુ આ પ્રમાણે સાધના