પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
 

જીવનચરિત્ર ક્રમ જાનતે હૈ; છસ્સે ઉન અજ્ઞાની સે* દેવલ નિડર રહેતે હૈં ઉના સમજાયંગે; હર દૃષ્ટાંત દે મનાયંગે, હમને જો તુજકે? આજસે ખાટકા મનામા હે! ચારહી જુગનૈ રામજીને કમાયા હુવા ઝાહીર ફરમાન હૈ જીસ વાસ્ત હમ સબદા રામજીકી ઈચ્છાસે ઉત્તર દે દેંગે. પરંતુ બેટા કીરદાસ. તુમ્હારી રામનામી સચ્ચી કમાકી કસેટી અબ કાશીરાા કરી કે લીયે કુછ તંત્ર રચેગા. જો વ્યક્તિ તુમ્હારી પરીક્ષા લેને કે વાસ્તે અગર ચાઉં કર લે તે! આપ ખેલડકહા બરાબર પરીક્ષા દેના, કસોટીમે સે કભી ફરકે ભાગતા નહિં. સચ્ચે પ્યારે રામ કે અંદર પુરન શ્રદ્ધા રખક ષ્ટિ મંત્ર કે જાપ નિશદિન કરતેહી રહેના, તે તિનકાલમે' બેટા તેરા કાઈ નામ ન લે સગા. તેરા એક ખાલભી કિસીસે ખાંકા ન હૈ। સક્રેગા, જા મેટા હમારી આશિષ હૈ. હમે એપરવા મસ્ત રામા કયા નિશ્રયકી દરકાર હૈ, હમારે રામજી વિશ્વનાથ હમારે પર સદા કૃપાળુ રહેતે હૈ. હમારી કમાઈફા જાનતે હૈ. આ પ્રમાણે કબીરને સ્વામી સદુપદેશ આપતા હતા. તેને અંતઃકરણ પૂર્વક જ્ઞાનજ્ઞાનનાં લક્ષણે સમજાવ્યે જતા હતા. જ્ઞાનની પ્રવૃતિ મા નિવૃત્તિને અર્થે જ્ઞાની આગ્રહ રાખતા નથી; કારણ કે તેને ખબર છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ સબળા મનના જ ધર્મો છે નિષ્ફળ ચિન્મય સ્વરૂપ સધાથી રહીત છે. જ્ઞાનીના જ્ઞાનની પરાવધિએ - વર્તન પરિસ્થT મામા પ્રજ્ઞ ! એ સૂત્રથી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને શ્રીમદ્ ભગવદ્ગીતામાંના વાક્યાનુસાર સધર્મના ત્યાગ અતે માત્ર એક શ્રી ઈષ્ટનું શરણુ જ તે નાનીને રહે છે વગેરે ઉપદેશ ીરને દેતાં દેતાં પ્રાતઃકાળના પ્રથમ પ્રહર વીતી ગયે અને સ્વામી ઊભા થયા. રામાનંદ મેટા, હમ સ્નાનાદિક કાર્યો કરનેક લીધે, ગમાકા