પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૪૫
 

ઓરમાય i૪૫


કાળ છતી આ જગતમાં રહે તે મૃત્યુ પાસે માવે નહીં અને જે વખતે પાતાની ઈચ્છા થાય તે વખતે જઇ શકાય તેટલી સાધના પાતાના દશ દાર શરીરનાં વૈકીને કરવી જોઈએ, સ્વર માઁડળને વટીને જોગી પોતાના પ્રાણ ત્યાગે ત્યારે સત નિરાકાર, નિર્વાણ પદને પ્રાપ્ત થાય આ શબ્દને સત્ય માનવા એમ મહાન ચેાગીએ. કહી ગયા છે. કૃષ્ણ પક્ષ (વદી) ના મધ્યમાં, દક્ષિણને સૂચઢય અને તે વખતે જે કાઈયેગી તાતા પ્રાણ ત્યાગે તે તે પુનઃ જન્મમાં રાન અવતર. તે ઉપરના રસ્તે પળે અને સત્યનામ (કેવળ ઈશ્વર ) નિરા કાર ભજે અને તેની પ્રથમથીજ એળખાણ કરી લે તો માગી મુક્તપદને પ્રાપ્ત કરે અને તેને બીજા જન્મને આવાગમનના ( જન્મ લેવાના ફેસ મટી જાય છે. ઉતરાયણના સૂર્ય શુકલ પક્ષ ( અજવાળીયામાં ) ડ્રાય અને તે વખતે જો કાઇ યેગી પાતાની કાયા ત્યાગે તા. મુક્તિ પદાર્થને પ્રાપ્ત કરે અને ફરી આવવા જવાનું જન્મ લેવાનુ રહે નહીં જેવી રીતે તે સમુદ્રમાં ખુદ (રીપુ) મળી જઈ અને દ્વિતિય ભેદ રહી કતા નથી. દક્ષિણને સૂર્ય છ માસ સુધી પુર જોશથી વધારે પ્રમાણમાં ચાલતા હોય અને ત્યારબાદ ત્રાયનના પક્ષ ( પખવાડીયું) આવે તે છ માસ સુધી તે કાયા રહી શકે છે. બો સ્વરાને સાધીને પેાતાની શ્વાસા ચાલે તેને જેમ બને તેમ શેઢી ચાલે તેમ સાધના કરીને સ્વાય જ્ઞાન પામીને જાને સમાય. અથ સમ્રામ રિક્ષા ને સુય સ્વર ચાલતા હૈશ્ય અને જીત થાય, દાર થાય નહીં અને ત્રુને રજીમાં જઈએ તો જ નાશ થાય.