પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૪૯
 

સ્ત્રીબાપ પરંતુ જ્યારે બધી શ્વાસા વિતી જાય ત્યારે જ યમદુત તે મનુષ્ય પાસે આવી શકે છે. ચારાથી જન્મ સુધી સાધના કરીને પોતાની પાસા રીતસર બુક્તિથી ચલાવે તે તેનું અકાલ મૃત્યુ થાય નહીં અને તે દીર્ધાયુષી થાય. ભેજન સક્ષમ કરવું, રૂનું નામ રટવું, અને જવ ( પાણી ) ખેલે ચેડું તો તે માણુસ પોતાના આયુષ લાંમે શકે. ' થાડું વખત ટકાવી પીધે, મેાક્ષ, મુક્તિ જો તમે ચાહે તા કામદેવå મારી પોતાની ઇચ્છાઓને ત્યાગ કરા અને મનની ઈચ્છાઓને નાશ કરી સતગુરૂનું (સત્ય) નું મરણુકીશ. ઉપર કઠેલી એ વાત એક કામદેવને મારી મનની ઈચ્છા પૂણ કરી પાંચ ઈંદ્રીચેનાં અસત્ય માગનાં ) કર્મોના ત્યાગ કરી પેાતાની દેહમાં સમાયેલા પરિષ પરમાત્મા જે સમાયલે છે, તેને રાધે! એટલે દેહીના તાપથી મુક્ત થશે. એટલે તત્વાને વશ કરીને રહેવાથી, જન્મના ફરી સફળ થઈ આ અવસાગરથી તરી જવાય છે. કબીર સાહેબ કહે છે કે ધર્મદાસજી તે બુક્તિ કે જે સ્ફુ" તમેાને કહી બતાવી છે. આ યુક્તિથી દેહ મરે છે પણ તમારી આત્મા અમર છે. અર્થાત કે તમા અમર છે કારણ કે આમાં પરમ સતગુરૂના સ્વરૂપને આળખે છે, અને તેના તેજમાં મળી જાય છે. અને અજ્ઞાની મનુષ્ય ભટકતાં ફરે છે, અને એને પારખી શકે તે જ્ઞાની થાય છે. ત્યારબાદ આ ટ્રેક પશુ દેડ મટીને સત્ય સ્વરૂપ ખની અવિનાસી જેના કાઈ પણ વખતે નાશ થતા નથી તેવા આત્મા અને ઋનિવાસીના નિર્વાણુપદને પ્રાપ્ત થાય છે, અને તે હંમેશાં આ થી ન્યારો છે અને દેહ તા કમળને બાંધનારી છે.