પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૫૧
 

પ પાંચ પ્રકૃતિએ પચીસ નાઢી નિરાધાર પરિણા સ્વરૂપ જૈવા છે. પાતાના સ્વરૂપને ઓળખ્યાથીજ મળે છે. દેઢીને ખાકાર રૂપ માનીને અંદરના જે આત્મા છે તે નિરાકાર નિર્દેપ બનાવી પોતાના દેહનું મથન કરવું અને પેાતાના દેહને કંચન રૂપ કરવી તેનુંજ નામ જ્ઞાન અને તે જ્ઞાનજ સારમાં સાર વસ્તુ છે. હમીર જેને કાપી શક્તું નથી, અગ્નિ જેને ખાળી શકે નહીં ભરવાના ભયથી રહીત એવા જે તું ( તારા આત્મા) એવા ભેદ જે ગુરૂએ બતાવ્યું છે. તે માત હંમેશાં ખેલ્યા કર ( શબ્યા કર ) એમ મહાત્માઍ કહે છે. EVE અગર ઉપ પ્રકૃતિના સ્વભાવ અને તે દરેક માણસના તે જલતત્વ અને વાયુ મળીને વાણી થાય છે અને વાણી મટી મેં તેમાંને અખંડ જીવ અવિનાસી નિત્ય છે. અર્થાત કે ખંડ છે અને તેને કાઈકજ વિરલા પુરૂષ સમજી શકે છે. આંખ, નાક, છમ, વચા, કાન એ જે પાંચ ઇતિઓ કહી તેમાંથીજ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ચતુર પુરૂષા જાણી શકે છે, મુદ્દા, મુખ ( હે! ) અને ત્રીજું લીંગ હાથ પગ એવી પાંચ ઇતિઓથી કામ થઈ શકે છે. અને આ દેહની વિધિ કરવાના માર્ગ છે. જીમ્યા (જીભ) ઈંદ્રિ નીર ( જલ ) તત્વનાં છે, નાસિકા તથા કાન ઈંદ્રિ પૃથ્વીતત્વની છે. તેને વિચાર કરીને આળખાણુ કરી લેવી. ત્વચા ( ચામડી ) ઇદ્રિ વાયુની, તેન ( આંખ ) ઈંદ્રિ પાવક ( મિ) તત્વના છે. અને તેમને જે કાઇ માણસ સાથે તે પરમપદ પામે છે, અને હંમેશાં સુખચેનથી રહે છે. ય તત્વકા વાસા. પૃથ્વી તત્વનું સ્થાન હૃદયમાં છે અને બહાર નીકળવાની મા