પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
કબીરબોધ
 

પર બીપ ગુદા છે. તેના રંગ ધેાળા હોય છે. તેનાથી ઓળખી લેવા અને તે રહાર-જમવા તથા જળ પીવા ઉપરચો આળખી શકાય છે. અગ્નિ તત્વના લાસ રંગ છે અને તેમાં મેહ ( માયા) લેબ અને અકાર છે. અને જલતત્વના વાસે ભાલ (કપાલ માં છે અને તેનું દ્વાર ( લીંગ) છે, મૈથુન કમનું અલાર છે. તેના રંગ ધોળા હેાય છે. પવન [ વાયુ ] નાભીમાં રહે છે, નાક તેનું દ્વાર છે. લીલા રંગ વાયુ તત્વના છે. ગંધ સુગધ અઢાર તેનાથી પરખી શકાય છે, અને આકાશ તત્વનું દ્વાર માથામાં છે તેને બરાબર આળખવે. શબ્દતા આહાર શબ્દ છે. અર્થાત કે તામસી પ્રકૃતિના ત્યામ કરવા, અને તેનું દ્વાર કાન છે. તેથી કાન છતાં સાંભળવું નહિ. એટલે સામાવાળાના શબ્દ આપને અરૂચા હેાય તેને ગળી જવા અને ક્રમમાં બારીક લીંગ છે, તે તેનું સ્થાન છે. ચીત્ત, બુદ્ધિ, અહંકાર અંતઃકરણુમાંના વિચારા અજ્ઞાનના છે કે જ્ઞાનવાળાના છે. તેને જ્ઞાનવાને નિતિ વ્યવહારના વિચાર કરીને જાણુવા. શબ્દને સ્પર્શ થાય અને તે કાને ધર અને તેમ એક રૂપ થઇ જાય અને દૈહીના મ અને વાસનાઓથી જુદો થઈ જાય તે મનુષ્ય એકાકાર રૂપ કહેવાય. હે પ્રભુ [ આત્મા ] તું નિરાકાર છે. અચલ અવિનાશી ને હું ને નિરાલા જેને પ્રાપ્ત સાથે કાંઇ સબંધ નથી. એવા નિર્વાણુ પદને સાંભળીને ત્યારબાદ તે અજર અવિનાશી પ્રભુનાં તું દશન કર અને પાવન થા.