પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૫૩
 

સ્ત્રીય ૧૫૩ જમણી ખાજુ વહે અગ્નિ તેને પ્રકાશ અને તેજ છે તેનું સ્થાન મન હ્રદય છે અને પવનના વાસા નાભીમાં છે.

  • મલકી પરીક્ષા.

મુળ કમળ ચાર દલનું છે, તેની પાંખડીના રંગ લાલ છે. તેનું સ્થાન છે ભ્રમરના વચ્ચે છે, ગવરિદ્યુત ( ગણુપતિ ) જ્યાં વાસ કાર્યો છે તે જમા ગુદા છે, ત્યાં આગળ સેર જાપ ( નસા ) એકત્ર હ્રાય છે. તેના સંબધ મુળ કમળ દસ સાથે છે, છ કમલ દલ ઉપર અને નાભી નીચે છ દુજાર પાંખડી વાળું ચક્ર તેના એક તાર કરી જાપ જપ, એ ભવાં વચ્ચે જે ચક્ર (ગણપતી) નામથી ઓળખાય છે. તે બ્રહ્મા અને સાવિત્રી નામ (ા ) તે ( બધી નાડીના એક તાર કરી લે. આઠ પાંખડીનું કમળ છે, જેનેા લીલા રગ છે જ્યાં વિદ્યુત ( વીજળીક ) લક્ષ્મી નામ આપવામાં આવ્યું છે, ત્યાં તેને ત્રાસે તેને છ પાંખડી ( ગુદા ) સાથે સબંધ છે તેને તેની સાથે જોડી કે, અને જાપ જપ, અનહદ ( સહ્માડમાં ) જે કમળ છે તે ખાર કમળથી બનેલું છે તેના રાગ શ્વેત ( ધેાળા ) છે તેની સાથે એક તાળી કરી જાપ જપ, જ્યાં શીવ શક્તિના જોડક અધાય છે. જ્યાં ને વાસે છે ત્યાં સાળ દળનું કમળ છે ત્યાં તેની સાથે જોડી સહસ્ત્ર નપ જપી લે આને કાઈ ખરાયેગી પાસેથી સમજી લે કેમકે તે ભેદ ત્રણે જ ગુલ છે અને સમજવા ચણા જ કઠીન છે. અધર ( ઢાઠ )માં એ દલ કમળ છે, મને ત્રિપુરી ( ભ્રમર )