પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
કબીરબોધ
 

પા ફ્લીપ.. વચ્ચે અનુપ (ખ) ધ્યાન ધરવાને માટે સહજાપ ત્યાં જ કેમકે તે જાપ જપવાથી ન્યાત સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. મગન મંડળ (ખ્રહ્માંડમાં) દુાર દળનું કમળ છે ત્યાં તે હજર ળ જાપ જપે છે. અને તે તેજપુંજ પ્રકાશ આપે છે. યોગ માત્રથી, પેાતાની સુરતાને યુક્તિથી ઓળખી કહાર. નર્યું દસ પ્રકારના અનહદ નાદ વાગી રહ્યા છે. ત્યાં તે લીન ( તલીન રે ખૂની પરમાત્માને અખં। અવિનાશી આત્માને શોધ અને (અનહદ) એટલે પેાતાના અને નેત્રાં બંધ કરી મીચી તે વખતે જે નાદ (અંતર્નાદ) સબળાય છે તેને અનહદ નાદ કહે છે તેનું શોધન કરી સાધના કર સાધન નાર્ડિની પરિક્ષા પેાતાનું શરીર નવ નાડીથી ને દસ વાયુથી ખધાયલું છે. તેમાં પાન પાન અને ઉદ્યાન એવા વાયુ ડૅાય છે. મૈથુન, ભય, ક્તકાલ, કુમ વાયુ એવા કામાને છતી દસ દ્વાર અપ કરી તેમાંની ત્રણુ નાડી મુખ્ય છે. ઇંગલા, પીંગલા ( ચંદ્ર, સુર્ય ) અને સુખમના તેમાં જે કાઇ પ્રવીણુ પુરૂષ હેાય છે, તેજ ક્રીડા કરી શકે છે અને તે કંડારતા કેટલાક તે વસ્તુને પ્રાપ્ત ન કરી શક્યા અને કેટલાક જે તેમાં મો. રવા તે પતિત હોવા છતાં પણ તરી ગયા. અનહદ જુનમાં અલૌકીક ઘટાકાર ( ઘડા જેવું ) તેજસ્વી તેજ બાકર સ્વરૂપ જોવામાં આવે છે. ત્યારબાદ રેચક નામના પર્વન સમાધી ઉતારતી વખતે ઉપયેાગમાં લે, તે નર નર્વાણુ પદને પ્રાપ્ત રીતે નિમમ બને છે. ગુદા દ્વાર બંધ કરી દૃઢ માસન કરીને બેસે, સુક્ષમ આહાર કરી શરીરમાં રહેલાં દસ દ્વાર રાકીને પૈતાના પ્રાણુ મસ્તક સુધી