પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૫૫
 

કબીરબાદ ૧૫૫ મઢાવીને અમરપુર · અલામ * સુધી જઈ પાંચ મુદ્રા સાધે ને મસ્તકે ( વટાકાશ )માં રહેવી ન્યાતની યાસ સાધે. પોતાની બધી નાડી. સાધીને શુન્ય શીખર કે જે ટાકાણમાં છે તે પ્રાસ થાય છે. આ ચક્રને છેદીને ખુધી કાયાને ત્યજીને એ ભ્રમર ગુદાંના મધ્યમાં ( વચમાં ) યાગ યુક્તિથી ધ્યાન કરીએ તેનેજ અપા ધ્યાન પ્રાપ્ત થાય તેના માર્ગ ઉપર પ્રમાણે છે તેના પાતૅજ વિચાર કરીએ તા પશ્ન તત્વનું જ્ઞાન એજ છે કે આ શરીર તેજ શુદ્ધ વૈશ્ય છે. માહાબુ રજપુત ગૃહ ખાળક વિગેરે કાંઇજ નથી હું ધર્મ- દાસજી તમે પોતાના આત્મજ્ઞાનના સ્વરૂપને જુએ એટલે તમાને તે તમારી માંતીજ જણાઈ માવરી, હું ધમ દાસજી ! જ્યારે સારખ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આપણી. કાયાની સાચ-ભ્રમ વિચાર વિગેરે છુટે છે અને તેથીજ આપણા આત્મા વિષેનું અધાર મટે છે અને પાપ પુણ્ય વિગેરે માશા વાસના મટે છે. ઉપરના એંધારાના સ્થાન મનમાંથી પ્લુટ કાયામાંથી માહુ અઢ ફાર તાય અને અજપા જાપ જપે તે પોતાના ભ્રમ ી અંધારું ભૂલાય છે અને પરમ પદ પ્રાપ્ત થાય છે. આ ભ્રમમાં હું તેજ ધાયા છે, જેને તું શેાધે છે તે હું પાલેજ છે. પરંતુ તે ખખ્ખા દેહી શરીરમાંની શ્રમ અંધારા વગેરેને તું ઢાળ એટલે તત્કાળ તું પાતેજ ક્રાણુ છે અને પરમાત્મા તારાથી કેટલે વેગળા છે, તે તું સમજી શકી". જા તમે તે અનહદ નાદને તપાસ કરશે તે। તમે જીવન મુક્ત અને તમારે મુતીની અપેક્ષાજ કરવાની જરૂર નથી. અર્થાત કે આ કાયથી મુકતી જુદી નથી.