પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
કબીરબોધ
 

બીરગાય ઢારને માટે વ્યારા (ધાસ) ઘણું થાય, પુરૂષને આનંદ ઘણા જ થાય, જલ તત્વ ચંદ્રમા ચાલતા હાય તા ધરતીપ્રલય થાય અવે વરસાદ થાય, અતિવૃષ્ટિ થાય. ૧૫૮ માનદ, મ’ગળમાં જગત રહે, ચંદ્ર સુર જલ તત્વ અને પૃથ્વીમાં વહેતા ખીર સાહેબ કહે છે કે રણમાં જઈ પોતાની જીતની હાક વગાડે. ત્રણ તત્વના વિષાર કરવેયા સુરમાં ચાલે છે, તે જોવું જ્યારે મેષ રાશીની સક્રાંતિ હાય, ચાર લડી વીત્યા બાદ અમિતત્વમાં જ્યારે સુ ચાલે ત્યારે રાગ ચાલે, પ્રશ્ન ઉપર માત આવે, કાળ પડે, વરસાદ મા પડે, દેશ ભાગી પડે, અગ્નિ જેવા તાપ પડે. સ્વરાધ્યના ભેદ છું હુ મુક્ષ્મ જ્હી સભળાએક તેના સ્વયં વિચાર કરી લે પેાતાના મન સાથે લગાવી લે. પૃથ્વી ટળે, ગીરીવર ટળે, વાગેલા ધાવ પણ એ પણ પરંતુ કે મીત્ર, સ્વાધ્યનું વચન ન ટળે, જે સ્વરાજ્યમાં સુરતા બરાબર રાખે તો તે રણુજીત કહેવાય. શ્રી સતીર સાહેગે દયા કરીને સ્વાધ્ય જ્ઞાન આપ્યું. આ નાથી શ્રી ધમાસજી પાતાના ધમ ઉપર અને વિચારા ઉપર દૃઢ અને સ્થિર થયા. આગળ પારખ જ્ઞાનમાં વધ્યા તેથી મેક્ષ થયા. (પ્રતિ મીર સ્વરીય સમાસ) ||||||||||||||||||||||IIHI