પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
કબીરજીનું
 

૧૨ કશ્મીરજીનું સાધુઓની જરૂરીઆત પૂરી પાડવામાં તેઓ ઉગ્રુપ ન રાખતા. રવામી રામાનંદનાચેલા થયા આદ ખીર ગુરુ પાસે નિયમિત જતા. તેમની પાસેથી જ્ઞાનપદેશ મેળવતા. ગુરૂ સાથેના બીજા પરિવા સામેના વાઈવવાદમાં પશુ તેઓ ભળતા. પોતે વણકરના કામમાંથી જે કમાઈ કરતા, તેમાંથી ચેક પેાતાની મા ( નિમા )તે આપતા. શેષ સાધુસંતાને જમાડવામાં તથા દાનધમ કરવામાં ખðતા. વારવાર કબીર પાતાના ઘરમાંથી અલોપ થઈ જઈ ચમત્કાર પશુ બતાવતા. પત્ની, પુત્ર, પુત્રી જમાઈ r ‘ લેાઈ ” નામની એક સ્ત્રીને મુખીરની પત્ની તરીકે ઓળખવામાં આવે છે. આ સંબંધમાં એવી હકીકત પ્રકટ થયેલી છે કે કશ્મીરની વય જ્યારે ત્રીસ વર્ષની હતી, ત્યારે એક વાર તે ગંગાનદીને કિનારે ફરતા એક વનખડી વેરાગી ઝુંપડી પાસે આવી પહેાંચ્યા. ઝુંપડીમાંથી એક જુવાન કુમારિકાએ બહાર આવીને પૂછ્યું:— તમે શુ છે ? તમારી જાત કઈ છે?' કશ્મીર ‘કબીર’ શબ્દથી જ બન્ને સવાલાના ઉત્તર વાળ્યા. કુમારિકા—અત્યાર સુધીમાં અહીં બા સાધુસતા આવી ગયા છે. કોઈ એ તમારી માફક પાતાનું તથા પંથનું નામ એક જ આપ્યું નથી. કબીરબાઈ, તું કહે છે તે ખરી વાત છે. દરમિયાન ખીજા પાંચ સાધુએ આવી પહોંચતાં કુમારિકાઓ પાંચેને પાંચ દડિયામાં દૂધ આપી કરતે હો દડિયા દૂધથી ભરી આપ્યા. પરંતુ પેલા પાંચ સાધુઓ દૂધ પી ગયા, જ્યારે કખીરે દૂધ ન પીછું. તમે કેમ દૂધ પીતા નથી, એના જવાબમાં કબીરે ગુાવ્યું કે