________________
જીવનચરિત્ર ૧૩ નદીને પેલે કાંઠેથી એક સાધુ આવવાના છે તેને માટે આ પડિયા રાખી સૂર્યા છે. હું તેને માટે બીજું દૂધ લાવી આપીશ એવા જવામ વાળતાં ક્રમ્બીરે જણુાળ્યું: 61 19 હમ શબ્દ અહારી હ્રય ” એટલે શબ્દ શ્રા–ઈશ્વરનું નામ લઈ તે જ હું જીવું છું. દરમિયાન નવે સાધુ આવતાં કબીર રાખેલું દૂધ તે પી ગયા. કુમારિકાએ પાતાની હકીકત પૂછ્યામાં આવતાં તેણે જણાવ્યું —“ મારાં માબાપ કાઈ નથી. મને એક સાધુએ ઉછેરી હતી, જે આ ઝુંપડીમાં રહેતા હતા. અત્યારે તે દેવલાક પામ્યા છે. તે એક વનખડી વેરાગી ખાવા હતા. એ દૂધ પીને જ જીવતા હતા. બીજાએ સમક્ષ તે મારે માટે આમ ખેલતા. ” હું એક દિવસ ગંગામાં નહાવા ગયા, ત્યારે એક ટાપલી મને નદીમાંથી હાથ લાગીઃ જે ઉધાડતાં અંદરથી એક સુંદર જીવતું બાળક શુાયું, મને ધ્યા ઉપજવાથી હું એ બાળકને ઘેર લાગૈા તે મેઢાંનું દૂધ પાઈને તેને ઉછેરી, તે કરી જ્યારે મારે હાથ લાગી, ત્યારે એક કામળીમાં વિ’તળાને તે પડી હતી તેથી મેં એનું નામ લેાપ્ત (ધાળી) રાખ્યું. ” આ લેખ તે હું. મ ખીરની ગંભીરતા જોઇ લેાઈ ખાલી કે “ સ્વામીજી! મને એને મેષ આપે। કે જેથી મારા મનની સમાધાની તથા શાંતિ થાય. કુખ્ખી? તેની પવિત્રતાથી પ્રસન્ન થઈ તેને હંમેશ સામ જપતા રહેવાની તથા સાધુસંતની સેવા કરવાની સૂચના કરી. કબીર સાથે લાઈએ જવાની ઈચ્છા દર્શાવતાં કબીરે સંમતિ આપી અને લેઈ ઝુંપડી પેક્ષા સાધુઓને સોંપી ખીર સાથે જઇ તેમની સાથે જ એક ધરમાં રહી. એક જુવાન સ્ત્રીને ખીર સાથે આવેલી જોઈને નીમાએ