પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
કબીરજીનું
 

કશ્મીજીનું કહે ીર સુના હૈ। પાંડે, છાંડા મનકે ભરમા; એદ કિતાબ દાઉ ગહિ ડારી, રહે રામકી શરના ૭ ( પાણી પીતાં પહેલાં પંડિતજી ! એ તે કહો કે તમે કઈ કઈ જગ્યાએ છૂટ નથી લીધી ? પાણીમાં તા માછલાં, દેડકાં, લેાહી, ખાર, સડેલી વનસ્પતી અને મુએલાં પશુ વગેરે બધાં ઘણાં પડેલાં હોય છે.) ( કાળે કંઈ કરાડા મનુષ્યના સંહાર કર્યો છે. પ્રત્યેક પગલે તમે ક્રાઈક મરેલા માટી ઉપર જ ચાલે છે. એ જ માટીમાંથો બનાવેલાં વાસણામાં પાણી પીઓ છે, તેની તમને સૂગ ચઢતી નથી ?) ( હાડકાં અને માંસ મળે છે તે નીચેાવાને તેમાંથી દૂધ, ગાય, ભેંસના શરીરમાંથી તૈયાર થાય છે તે તે દૂધ તમે પતિ થઇને જરા પણ અરેરાટર્ષ્યા વગર કેમ પીએ છે ? ) ( ભાજન કરતી વખતે તમે તમારાં કપડાં દૂર ઉતારી છે; તેથી તમને અભડાઈ જવાના ભય છે પરંતુ જે ધેતિયું તમે પહેરા છે તે પતિયું તે ઝુલિયાણુકરના જ હાથનું વહેલું છે તેનું પ્રેમ !) (જે માંખી ગંધાતી ચીન્તેપર મેસી તેમના ભક્ષ કરીને અહીં તર્જી બેસે છે અને દરેક જગ્યાને ભ્રષ્ટ કરે છે તે જ માંખી તમારાં જમવાના વાસણુ ઉપર પણ એસી તમારા જમવાની ચીોને બગાડે છે, તેને તમે કેમ નથી અટકાવતાં ? } (કભીર કહે છે કે આ પંડિતજી! મનના આવા મિથ્થા વહેમો મૂકી દે. અને રામના શરણે જાએ. અમુક ચીજથી હું અભડાઈ જઈશ એવા ખ્યાલ મનમાં લાષા વગર ઈશ્વરના યમાં જઈ તે વાસ કરેા.)