જીવનચરિત્ર ૧૭ - આ વચન સાંભળતાં જ પતિજી તે ઠંડાગાર થઈ ગયા અને પોતાને વધુ ઉપદેશ મળે તે માટે ખીરને પ્રાથના કરવા લાગ્યા. ક્બીરે તેમને વધુ સાનપદેશ આપ્યા તથા કમાલી સાથે તેમનું ભ્રમ પણ કરી આપ્યું. આ લગ્નથી જે સંતાન થયાં તે ખીર વંશનાં ગજીવામાં આવે છે. વ્યાપક વ શ્નૌરના ધર્મ વિષેના વિચારા ધણા વ્યાપક છે. તે જાતે મુસ્લીમ હાવા છતાં રામના ભક્ત છતા એટર્ભુજ નહિ પરંતુ હિંદુ- સુસ્લીમમાં કીટ પણ ભેમાાવ દર્શાવતા ન હતા. શ્મીર નામ સબસે બડા, સબસે બડા વિચાર મથા નામ ગુન હૈ તથા, જાતે જાબનહાર. કશ્મીરને થ્થરબ્બી ભાષામાં અર્થ સહુથી મોટા થાય છે. ખીર એ ઈશ્વરનું નામ છે. ધર્મ એ વણા વ્યાપક અગમાં લેવા જેવા વિષય છે. કશ્મીરના વિચાર સુા ઉદાત્ત હાવાથી તેમનું નામ ઘણા સ્થા પ્રારનું ગણાય છે. જેવું એમનું નામ છે તેવા જ એમના ગુણ છે. ખીર બુ; ઉચ્ચ વિચારા ધરાવતા ન હતા. રામાનદ જેવા મુ તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યું નહેાત. સાટીએ ચઢેલું કુન્દન શ્મીર એક મહાપુરુષ હતા અને હંમેશાં અને છે તેમ મહાપુરૂષને દુશ્મન પશુ માહન જ હોય છે. શ્મીરના સ્વતંત્ર વિચારા ઘણા સંકુચિત અનના માણસોને તેમના દુશ્મન મનાવી દીધા હતા. મ દુશ્મનામે કશ્મીર ઉપર પોતાને ઈશ્વર કહેવડાવવાને આરાપ મૂક્યા.
પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૩
Appearance