પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
કબીરજીનું
 

કબીરજીનું અને આવે અપરાધ કરનારને દેહાંત દંડની શિક્ષા કરવા માટે તે વખતના પાદશાહ સિકંદર લાદીને અરજ કરી, પાદશાહે કબીરને પકડી લાવવા માણુસા મેકલ્યાં. સ્ખીર પાદશાહ સન્મુખ શાંત ચિત્તથી ઊભા રહ્યા. માએ બૂમ પાડી કહ્યું: ‘આદશાહને સલામી કેમ આપતા નથી? કાર જ્યના ?” ખીરે જવાબ આપ્ય “ સ્ખર તેઇ પીર હૈ, જે જાને પરપીડે; 44 જે પરપીડન જાનહિ, વાહ કાફર એપીર.’ ( મીજાએનાં દુ:ખા સમજી શકે તે જ 'પીર' કહેવાય. જે ખામાંના દુ:ખા સમજી શકતા નથી તે કાર ગણુાવા જોઈએ.) બાદશાહે પૂછ્યું: ‘અને સવારના ખેલાવવામાં આવ્યું હતે છતાં તેણે આટલી વાર પ્રેમ સગાડી ! અને હમણાં સાંજ સુધી એ માવ્યા કેમ નહિ ? ” ખીરે જવાબ દીધે-“એક તમાસા જોવામાં મસ્જીવ હતા. ” બાદશાઃ—એવા તે શે! તમાસા હતા કે જે જોવામાં આદર્શાહના હુકમને પાળતાં તું અટકયા ! મીર-~~એક એવા સાંકડા મા મે જોયે કે જે જાણે સામ નાકુ' હેાય, તેમાં હજારા ઉંટની કટારા તી મે જોઈ, ખાદશાહ ( આક્ષ અને દોષથી )—કેટલું જાડુ ખેલે છે ? કશ્મીર 44 આર જીઃ નહિ એલીધે, જબ લગ પાર અસાય ના જાના ક્યાં ડાયગા, તિલકે ચૈાને ભાય.