પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૧૯
 

જીવન ચરિત્ર ૧૯ કબીર બૂંદ સમાની સમુદ્રમે, જાનત હય સમ કાય; સમુદ્ર સમાનાબુદ મેં, બૂઝે બીરલા કોય. ઉપરકી દઉ ગઈ, હીયકી ગઇ હીરાય; કહે કબીર ચારા ગઇ તાસોં કહા ખસાય’ આદગાહપણુ ખાતરી કેમ થાય? શ્મીરશાહ! પૃથ્વી અને આકાશનું અંતર તે તું જો ચંદ્ર, સૂરજ જેટલા આ અંતરમાં અસંખ્ય ટ અને હાથી વગેરે અનેક જતુએ આવજાવ કરે છે. આ બધા તમારી આંખની કીકીથી દેખાય છે. પરંતુ આ આંખની કી તે સાયની અણીથી પશુ ખારીક છે, “ ખાદશાહ આ સાંભળી પ્રસન્ન થયા. શ્મીરના દુશ્મન માથી નારાજ થયા અને આધ્યાહુ સામે ખાટા માટે કરવા લાગ્યા. પર'તુ જગતમાં મહાપુરુષોની તાવણી ખૂબ થાય છે અને જેમ સુખડ ધસાવાથી વધારે સુમધ આપે છે તથા સેનું વધારે તપાવાથી વધારે ચળકાટ મારે છે તેમ મહાપુરુષો વધારે આક્તામાંથી પસાર થતાં વધારે દીપી નીકળે છે. કશ્મીરના માથે તો હજી પણી મુશ્કેલી પડવાની હતી. તેમના દુશ્મને તેમને કનડવામાં પાછું વળીને જોતા ન હતા,શ્મીર પોતાના મહત્ત્વથી અનેક ચમત્કાર કરતા અને જીવલેણ ઝંઝાવાતમાંથી પણ તેઓ સહીસલામત બહાર નીકળી શકતા. કેટલાક મા તા ખીરતે મહાત્મા ઇશ્વરના અવતાર તરીકે માનતા અને કેટલાક તે વળી એ ખુદ ઈશ્વર જ છે એમ કહેતા. આથી શહેનશાહ બ્રાહીમ લાદીના દરબારના તેનેડેથી કાજીએ તેમની ઉપર રીસે રાયા અને કશ્મીર ઈશ્વર રાવાના દાવા કરે છે અને એવા જે દા