પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
કબીરજીનું
 

૨૦

  1. s

કરે તેને ફ્રાંસીની શિક્ષા મળવી જોઈએ બેરળ્યું. પરિણામે રાજાએ કબીરને મારી કચ્છન એમ એમણે રાજાના અને નાખવાના હુકમ પ્રથમ તા કીરને સાંકળે આંધીને પથરાએથી ભરપૂર એક મછવામાં બેસાડીને મછવાને એક બાજીપર પાડી ભરદરિયામાં તેને ડુબાડી દીધા. મન્ત્ર તે ડૂબી ગયે। પરંતુ કબીર તા કોઈ ચમત્કારના પરિણામે એક ઢાકરાના રૂપમાં એકચિત્તાના ચામડા ઉપર બેસી કિનારે તરતા નીકળી આવ્યા. માથી બીજી વખત કબીરને પકડી મગાવી તેમના દુશ્મનોએ તેમને એક ઝુંપડામાં પૂરી તેની આસપાસ - લાકડાં સીંચી તેને આગ લગાડી. બધું બળી ગયા પછી કબીર પાછા જેવા તે તેવા અણીશુદ્ધ બહાર નીકળી ગયા. તેમના દુશ્મનાના કાવત્રાથી તેમને ત્રીજીવાર પણ પકડવામાં આવ્યા. તેમને એક મસ્ત મએલા હાથી સામે રજુ કરવામાં આવ્યા પરંતુ કોરના ચમત્કારના પરિણામે એમ કહેવામાં આવે છે કેબીરે હાયીની સામે એક સિદ્રને દેખાવ k, જેના પરિણુામે કબીરને કાપખ્રુજાતની હરકત પહેોંચાડયા વગર હાથી ઊભી પૂછડીએ નાસી ગયા. આમ વારંવાર કસોટીમાંથી ચમત્કારપૂર્વક પાર ઊતરવાથી, આદશાહ લાદીને મનમાં બૌર મહાપુરૂષ હોવાની ખાત્રી થઈ પોતે ખીરની મારી માગી અને પોતાના ગુન્હા બલ પેાતાને શિક્ષા કરવાની વિનંતી કરતાં કમ્મરે જાગ્યું:— જો તાજું કાંટા અને, તાકે તું એ લાડ તાકુ લપે ફૂલ હય, વાંકા ય સુલ. - મુંધવાનું સુખ આપ, પરિણામે મારી પાસે ફૂલ જ રહેરી, જ્યારે તેના કાટા તો તેને જ ભાંકારો મતલબો એનું કર્યું એ જ બાગના ]