પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૨૩
 

જીવનચરિત્ર ANNAAAA VIAMANAN કારણ તે હિંદુ મુસ્લીમાને તેમણે એક સરખા જ ઉપદેશ આપેલા છે. હિંદુ મુસલમાનને ભેદભાવ સ્વીકારતા જ ન હતા માથી મુસલમાન બન્ને પંચના લેકા તેને ચાહતા હતા. તે હિંદુ અને નીડરતાથી કહેતાઃ હમ કછુ પક્ષપાત નહિ રાખી સબ જીવનકે હિતકી ભાખી. ૨૩ [હું કાઈને પશુ પક્ષપાત કરતા નથી; પરંતુ સૌને સૌના હિતની વાત જણાવું છું. ] કશ્મીરને ભુ! શિષ્યા હતા. તેમાં ધર્મદાસનું નામ તેમના મુખ્ય શિષ્ય તરીકે આગળ તરી આવે છે. (સાખી ) હમવાસી-વા-દેશકે, જšાં જાત ભરણુકુલ નહિ શબ્દ મિલાવા હૈ। રહા, દેહ મિલાવા નાહિ; આ એક જ સાખીમાં કીરની સાચી ઓળખ આવી જાય છે. તે કહે છે કે અમે એ દેશના વતની નથી કે જ્યાં જાત, કુળ, વર્ષના ભિન્ન વિભાગે પડી ગયેલા છે. પરંતુ અમે તા એ દેશના વાસી છીએ કે જ્યાં સત્યપ્રકાશ ઝળળી રહ્યો છે, જ્યાં સ્કૂલ દેહના મેળ નથી પરંતુ ચૈતન્યસ્વરૂપને પ્રકાશ પ્રવર્તી રહેલ છે. કબીર કા બૂઝ બુઝૈ, ત્રિલેાકીકી સૂઝ; કશ્મીરકા ગાયા ગાવૈ, તીન લાસે જાવે; ફીરકા તત્ત્વ પાવે, આવાગમન ન પાવૈ.