પૃષ્ઠ:Kabir Bodh.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
કબીરજીનું
 

ક્ષ્મીજીનું કબીર કહે છે કે જે કાઈ માશુસકીરની સમજેલી વાતને સમજે તેની સમજમાં ત્રણે લેકની વાત આવી જાય છે, જે કેવળ કશ્મીરના ગાયેલા શબ્દોને વગરસમજે ગાયા કરે છે તેનું ત્રણે લેટમાં કાંઈ ઠેકાણું પડતું નથી. પરંતુ જે વિવેકી અને વિચારશીલ માણુસા ક્ષ્મીરનાં કયનેામાંથી સારતત્ત્વને સમજી લે છે તે તે સંસારના જન્મ મરજીના ફેરાને પશુ નષ્ટ કરી દે છે. વિદા, મુદ્ધિમાના, તત્ત્વવેત્તા, સાહિત્યકારશને ચિંત કરી નાખે તેવી એમની નિર્મળ વાણી ડુતી અને એ દ્વારા તેમણે એશ્વરવાદના સાર્વભૌતિક ધર્મની સ્થાપના કરી હતી. કાશીનરશ વીરસિંહ વાધેલા ખીરના દર્શન માટે ઉત્સુક હતા. જ્યારે બન્નેના મેળાપ થયો, તે વખતના સંવાદ ણા હૃદયસ્પર્શી છે તથા તે કબીરની મહત્તાને વધારે તેવા છે. સંવાદને અંતે રાજા ગળગળા થઈ ગયા હતા તથા ક્બીર પાસેથી સહુપદેશની યાચના કરી હતી. જીવનસંધ્યા શ્મીરના મૃત્યુની કથા પણ ચમત્કારી છે. જગતમાં જન્મ અને મૃત્યુ માસ માત્રને માટે નિર્માણુ થયેલા છે કાઈ પણ પામર કે મહાત્મા આ માંથી છટકીશકે તેમ નથી. કશ્મીર હવે વૃદ્ધ થવા આમ્યા હતા. શરીર નબળું પડી ગયું હતું. હાથમાં રામનામનાં કીર્તન ગાવા માટે ઢોલક પકડવાની શક્તિ પણ રહી ન હતી. ખીરે હવે કાશી કડી આખર અવસ્થામાં મગહર ગામમાં જઈ રહેવાની પૃચ્છા કદ્ર કરી. આ સાંભળીને તેમના પ્રિય શાતા આમજનતા ધણી દુઃખી થઈ. કામ્બે કર્યું. આખું