પૃષ્ઠ:Kabir Bodh.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૨૫
 

જીવનચરિત્ર ૫ ' આયુષ્ય તમે ઢાશીમાં કાઢયું છે અને હવે અંતકાળે મગહર ગામમાં જઈ રહેવા માગે છે એ શાવિ છે ” ખીરે આ લોકાને ડા આપીને જણાવ્યું કે “ રામની સત્તા શું એટલી જ હવાળી છે કે જેથી તેમના દાસને શીવધામ કાશી સિવાય બીજે ક્યાંય મરતાં મુક્તિ આપી ન શકે. મગહર ગામ જવાને એ દિવસ બાકી રહ્યા, ત્યારે કશ્મીરનાં પુત્રપુત્રી તથા સર્વ શ્મીરને કહેવા લાગ્યાંઃ-‘હું સ્વામીજી ! આપે તે પરગામની તૈયારી કરી પણ અમારૂં શું થશે ? અમે તમારા આશ્રયે જીવન ગુજારીએ છીએ. ” રે જવાબ વાળ્યેઃ— હું કમાલ ! તારાં જે સતાન થશે તે કશ્મીર નામથી ઓળખાશે. હે કમાલી! તારાં સંતાન પશુ કશ્મીર નામથી ઓળખાશે, કમાલીઃ– ” સ્વામીજી ? આ અત્રનાં બાળકા જુદાં કેવી રીતે તરી આવશે ?’’ ખીર—“ કમાલના સૈતાન કીરપંથીના નામથી અને તારા વંશ કબીરવંશીના નામથી ઓળખાશે. ” સંવત ૧૫૭૫ના માહુ શુદ એકાદશીને બુધવારે કબીરજી કાશી તજી મગહર ગામ જે કાશીથી છ માઇલ ગારખપુર જીલ્લામાં આવેલું છે તે તરફ ગયા, ત્યારે જાણે ખાળિયાને મૂકીને પ્રાણ ચાણ્યા જતા હૈાય તેવું સમગીન કાશાની પ્રજાનું વાતાવરણ થઈ ગયું. કાશીની જનતા ઘણી જ દીલગીરથ-આંખમાંથી આંસુ સારવા લાગી. કાશીનગરી રસ વગરના સૂચાની માફક પીકી પડતી ગઈ. તમામ જનતા માત્તાપમાં ડૂબી ગઈ અરેરે, અમારૂં કમનસીબ ! આવા મહાપુરુષનાં વચને પ્રત્યે અમે લક્ષ ન આપ્યું. ખરેખર, જગતમાં ક્રાઈપષ્ણુ વસ્તુની મત તેના અભાવમાં જ થાય છે. મગહર ગામમાંના કાઈ સંતના નાના મઢમાં બીજી વસ્યા. આ મઠ અત્યારે મગહર ગામમાં