પૃષ્ઠ:Kabir Bodh.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
કબીરજીનું
 

૨૪ કબીરજીનું અભી નદી કહેવાય છે તેના કિનારે હતા. નદી મૂકી હતી, ક્બીરજીએ મગહર ગામમાં આવીને જ્યારે મઠમાં મુકામ ક તે વખતે ત્યાં વીરસિંહ વાધેલા અને નવા વિજલીખાન ત્યાં હતા. એ મે જણા ખીરજીના ચુસ્ત ભકતા હતા. એમને જ્યારે જાણ્યું કે ખીરજી પાતાના દે છેડવા અહીં પધારેલા છે. ત્યારે વીરસિંહ વાધેલા હિંદુ હાવાછી એમના શખતે હિંદુ રિવાજ પ્રમાણે અગ્નિ- સંસ્કાર કરવાની ઈચ્છા રાખતા હતા અને નવાખ વિશ્લીખાન મુસલમાન હાવાથી એમના શખતે દફનાવવાની ઇચ્છા રાખતા હતા. સ્ખીરજી એ એ જગુઆના મનની વાત જાણી ગયા હતા. તેથી કબીરજીએ મે કમળનાં ફૂલ અને એ ચાદર મંગાવી સૂઇજઈ સૌને કહ્યું:-“ દરવાજા બંધ કરી દે.” r ATTY વીરસિંહ સાહેબ, આપની અંતતિ કેવી થશે ? મારા વિચાર છે કે હું આપના શરીરને અગ્નિદાહ આપું.’ 22 બિજલીખાન પઠાણે અરજ કરીઃ——“ હું કાંઇ આવી તકલીફ તમને લેવા દઈશ નહિ. - કશ્મીરજીએ ફરમાવ્યું—' કદી આ બાબતમાં તકરાર કરી હાથેઢાચ આવી જતા ના. મારાં વચન જે માનશે તે સુખી થશે.”

  • દરવાજા બંધ થતાંની

– સૌએ દંડવત્ પ્રણામ કર્યા અને ખરા હુલ્યથી આર્દ્રસ્વરે પ્રાર્થના કરી. સૌની આંખા અશ્રુયુક્ત બની. ખીરજીએ ચાદશ મેઢા ઉપર ઓઢી લઈ કહ્યું: ‘ દરવાજા બંધ કરી દો. સાથે એક અજબ ધ્વનિ થયા, તેની અસર સૌના હૃદયમાં થઈ. કબીરજી સત્યલામાં સીધાવ્યા. આ નાશવંત શરીરની માયા મૂકીને ભારતવર્ષના એ મહાપુરુષ, ભાત, કવિ અને પયગંબર જેમની આર્ષવાણીથી જગતની