પૃષ્ઠ:Kabir Bodh.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૨૭
 

જીવનચરિત્ર માનવતા તૃપ્ત થઈ છે, જે રામના પરમ નમ્ર અનુયાયી કહેવડાવવામાં પાતાનું ગૌરવ માને છે તે આ સૂકી ભૂમિતે મૂકીને સદાને માટે વિલીન થઈ ગયા. અવસાન દરવાજા બ્રાડવામાં આવ્યા, ત્યાં ફક્ત ૪મળનાં ફૂલ અને ચાદર પડી રહેલાં દેખાયાં. એક ચાદર અને ચેડાં ફૂલો વીરસિંહે ઉપાડયાં અને ખીજી ચાદર અને ફૂલા પઠાણે ઉપાડયાં. વીરસિંહે ચાદર અને

  • લાને અમિર્સસ્કાર દીધા અને તે ઉપર કબીરની સમાધિ ચણાવી.

પઠાણે ચાદર અને લેા ઉપર ખર બનાવી. અત્યારે એકજ મંદિરમાં આ બન્ને વિદ્યમાન છે. માગશર મર્દિનામાં ત્યાં મેળા ભરાય છે. અત્યાર સુધી નદી મૂકી હતી પરંતુ ખીરજીના મૃત્યુ પછી નદીમાં પાણી ભરાયાં અને હાલમાં પણ નદી પાણીથી છોછલ ઊભરાઈ જાય છે. સને ૧૩૯૮માં કશ્મીરજી જન્મ્યા અને ૧૫૧૮માં તેઓ મૃત્યુ પામ્યા. ૧૨૦ વર્ષનું ઐહિક-દૈહિક આયુષ્ય તેમણે ભાગવ્યું. પરંતુ કશ્મીરજી સત્ય, જ્ઞાન, ધર્મ, તત્ત્વના જે ઊંચ સિદ્ધાંતા તેમના ભજનો દ્વારા મૂકી ગયા છે તે હંમેશાં ચિરંજીવ છે અને રહેરી. મૃત્યુ વખતના તેમના છેલા શબ્દો તીચે મુઘ્ન હતા;— છેલ્લા શબ્દા ( રાગ ગાટી ) દુલહની ગાવા મગલી ચાર, હમ ઘર આએ રાજા રામ ભરથાર,