પૃષ્ઠ:Kabir Bodh.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઔર બોધ

(૧) ચરતીકા કાગજ કરું, લૂમ કે વનરાય; સાત સમુદ્રી સાહી કરેં, હરિગુન લિખા ન જાય. આ પૃથ્વી જેટલે વિશાળ કાગળ લખું. વનાંનાં તમામ લાકડાંના સંગ્રહ કરીને તેની સૌથી મોટી લમ બનાવું તથા સાતે સમુદ્રને શાહીના રૂપમાં ફેરવી નાખી પરમાત્માના ગુણાનું વર્ષોંન કરૂં તાય વર્ષોંન કરવાના ઉપયોગમાં આવતાં આ સાધન ઓછાં પડે અથાત પરમાત્માના ગુણુ પૂરેપૂરા વર્ણવી શકાય નહિ. કારણ આ વિશ્વમાં એક પરમાત્મા જ પૂષુ છે, બાકી આપણે બધા તથા આપણાં સાધના માત્ર અપૂર્ણ છે.. (૨) સાહેબ તેરી સાહેબી, સમ ઘટ રહી સમાય; ન્યુ મેહંદીકે પાતમે, લાલી લખી ન જાય. જેમ મેઢીનાં ઝાડનાં પાંદડામાં લાલી–રતા રહેલી હેવા છતાં આ પથિવ આંખાથી તે જોઈ શકાતી નથી તેવીજ રીતે એ સાહેબ—પરમાત્મા ! તું સં વ્યાપક હોવા છતાંg દરેક નાનામેટા આકારામાં વિદ્યમાન હાવા છતાં અમારી સ્કૂલ આંખે તને બેઈ શકતી નથી.