પૃષ્ઠ:Kabir Bodh.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૩૧
 

જીવનચરિત્ર ખાલેક અિન ખાલી નહિ, સુઇ ધરના ર; આગે પિછે રામ હચે, રામ ત્રિનાં નહિ આર. નાનામાં નાની સેય જેટલી જગ્યા પણુ રામ કહેતાં ઈશ્વર વગર ખાલી નથી. આગળ અને પાછળ ધે. રામ વસેના જ છે. તે શિવાય ઓજાં કાંઈ જ નથી. એ જાનુ હરિ દૂર હય, હરિ હૃદય માંહિ; આડી કાઢી ટકી તાસે દીસત નાહિ ૧ હું તે એમ જાણુતા હતા કે પરમેશ્વર ધણું દૂર વસે છે. પરંતુ મને જ્ઞાન થયું ત્યારે મે જાણ્યું કે તે તે! માસ હૃધ્યમાં જ રહેલા છે. મારા અંતરમાં વાંસ કહેતાં કપટને પડદો પડેલો ઢાવાથી તે મને પહેલી તકે દેખી શકાય નહિ. ( સઢક સુવા ભેદી બિના, કાન મતાને ધામ ? ચલતે ચલતે ભુગ ગયા, પાત્ર કામપર ગામ. જ્ઞાની ગુરૂવિના હું અડાઈ અથડાઈને મરી ગયા પરંતુ ક્રાઈએ અને પરમેશ્વરનાં દર્શન કરાવ્યાં નહિ-પરમેશ્વર મહારથી મળશે એમ માનતાં માનતાં કે યુગા વીતી ગયા, જ્યારે પરમેશ્વરના ધાસ તે। મા આઉપર જ હતો એટલે કે પરમેશ્વર મારી સાથે હતા. -