પૃષ્ઠ:Kabir Bodh.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
કબીરબોધ
 

કર અિષય પ્યારી પ્રીતડી, તબ હરિ અતર નાહિ; જબ હરિ તમે બસ, બિષયસે પ્રીત નાદિ. બાષ જ્યાંસુધી વિષય વાસના ઉપર આસક્તિ રહે છે ત્યાં સુધી અંતરમાં પરમેશ્વર વસી શકતા નથી ( ભક્તિમાં મન લાગતું નથી ) પરંતુ જ્યારે પરમેશ્વર ખરેખર હ્રદયમાં વાસ કરે છે ત્યારે મન વિષય પ્રત્યે જરાપણ ખેંચાતું નથી. (૭) શક્તિ ભગાડી કામિયાં, ઈગ્ન કરે સ્નાદ; જન્મ ગમાયા ખાધમ, હિરા ખાયા હાથ. પાર્થિવ પન્દ્રિયાથી ભાગવાતી મેાજમઝામાં પરમેશ્વરની ભક્તિ થઈ શકતી નથી અને વિષયવાસનાથી મળતા સુખમાં રચ્યા પચ્યા રહે છે. માવા માણસે જન્મારો ખાટમાં જ પસાર માય છે; કારણ તે પાતાના હાથથી પરમેશ્વરની ભક્તિપી હીરા ગુમાવી બેસે છે. (૨) જ્યું નેનનમેં પુતલી, હું ખાલેક ઘટ મહે ભુલા સાક ન જાન હિ, બાહેર કુંતન જાયે. જેમ આપણી ખામાં ફીકી રહેલી છે, તેમ પરમેશ્વર આાપણામાં જ વસેલા છે; પરંતુ આપણે આ સંસારમાં ભૂલા પીવા એટલે કે માયાવી જાળમાં ફસાયેલા પરમેશ્વરને ગાળખા