પૃષ્ઠ:Kabir Bodh.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
કબીરબોધ
 

બીઆધ 23 શકતા નથી. અને આપણે તેને બહાર જ રોધિવાના મિથ્યા પ્રયાસમાં પડેલા છીએ. (૯) કસ્તુરી કુંડલ બસે, સૂગ ધ્રુડે અન સાહિ; ઐસે ઘટ ઘટ રામ હય, પર દુનિયાં દેખે નાહિં. હષ્ણુની દુંટીમાં કસ્તુરી રહેલી હેવા છતાં, તેની તેને ખબર ન પડવાથી તે તેની વનમાં જશાધ કર્યા કરે છે. તેવી જ રીતે પૃથ્વી ઉપરની દરેક વસ્તુએમાં રામ કહેતાં પરમાત્મા હાવા છતાં દુનિયાના લેકા તેને દેખી શકતા નથી. (૧૦) આહેર ભિત્તર રામ હય, નેનનકા અભિરામ; જિત દેખું તિત રામ હય, રામ બિનાં નહિ ઠામ. અહાર તેમજ અંદર રામપરમાત્મા) વસેલા છે. એ રામને સર્વ જગ્યાએ નીરખવામાં જ આંખના આનંદ સમાયેલ છે. કબીર કહે છે કે હું જ્યાં જ્યાં નજર કરૂં છું ત્યાં ત્યાં મને રામ જ માલમ પડે છે, રામવિનાની ખાલી કાઈ જગ્યા હું નીરખી શકતા નથી. (૧૧) જ્યું પથ્થરમે હય દેવતા યું ઘટમે’ હય કતાર; તે ચાહા દિદાર કે, તે ચકમક હા તેર. પત્થરમાં છુપાયેલા અગ્નિની માફક પરમાત્મા દરેક જીવાત્મામાં વસેલા છે. ચકમકના ચેકમા પત્થરને ઘસવાથી બહાર અગ્નિના તણખા કરે છે તેમ શરીર તથા મનને પવિત્ર ગખવામાં આવે તે પરમાત્માનાં દર્શન થાય છે. 3