લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
કબીરબોધ
 

૩૪ કશ્મીરગાય (૧૨) એક સાથે સબ સધે, સમ સાથે એક જાય; ને તું સીચે મૂલ કા, લે લે અઘાય. જો તું એકને (પરમેશ્વરને) પ્રાપ્ત કરીશ તે બધુંય મેળવી શકીશ, પરંતુ શુંય મેળવવા જઈશ તે કશુંએ મેળશીશ નહી ને તું ઝાડના મૂળમાં પાણી સીંચીઢ તે તેની ઉપર આપમેળે ફળલ આવી લાગશે; માટે મૂળને--પરમેશ્વરને જ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર ( ૧૩-) સબ આપે ઇસ એમે, ડાર પાત ફલ ફૂલો; મીર ! પીછે ક્યા રહા, ગ્રહિ પરા નિજ મૂલ એ એકમાં જ ડાળ, પાદડાં, ફળ, ફૂલ બધું જ સમાઈ જાય છે, ત્યારે આ ક્બીર ! જે કાઇ તે મૂળને જ પકડી રાખે છે તેને ખીજું મેળવવાપણું રહેતું જ નથી, જેને પરમેશ્વર મળ્યા તેને બીજાં શું જોઇએ ? (૧૪) મેશ મુજમેં કછુ નહિ, જે કછુ હય મા તેરા; તેરા તુજકા સોંપત્ત, ક્યા ગેગા મેરા. મારામાં મારું પાતાનું કશું જ નથી, જે કંઈ છે તે તારું ઈશ્વરનુંપાતાનું છે. એટલે તારું તને સાંપવાથી મને કાઈ પ્રકારની હાનિ નથી. મતલબ કે સ્ખા શરીર, મન, આત્મા તથા તમામ તિગ્મા વગેરે તારીજ છે, મૃત્યુ વખતે તે મારાથી બધાં જ છૂટાં પડી જાય છે. તે બધાં તારાં કોઈ તારામાં જ સમાઈ જાય છે; પછી મારે હરખ શામ શાને કરવા ?