લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
કબીરબોધ
 

૩ર કશ્મીરબાપ (૧૫) સહિ ભૂમિ બનારસી, સમ નીર જ્ઞાની આતમરામ હય, જે નિલ ઘટ હોય. ગગા તાય; જેનું મન પવિત્ર હેાય, જેના આત્મા જ્ઞાની હેાય તેને માટે કાશી જવાની કે ગંગા નદીમાં ન્હાવાની કાંઈ જ જરૂર નથી; કારણુ તેનું મન નિ`ળ હાવાથી તથા તેના આત્મા જ્ઞાની હાવાથી, તેને માટે બધી ભૂમિ કાશી જેવી પવિત્ર છે તથા બધાં પાણી ગંગા નદીનાં જ ગંગાજળ જેવાં પવિત્ર છે. (૧૯) આાર, કુત્તા રામક, મેાતી નામ ધરાય, ગલે બીચ દોરી ગેમકી, જીત ખેંચે તિત જાય. કબીર કહે છે કે હું તા રામને કુતશએટલે કે નાકર છું. સારૂં નામ મેતી છે. હું પરમેશ્વરની પ્રેમની દેરીથી મંત્રાએલે શું જેથી કરીને એ જ્યાં ખેંચે છે, ત્યાં હું ન છું-મતલબ કે પરમેશ્વરની મરજી મુજબ એ જે કામા કરવાની પ્રેરણા કરે છે તે (૨૦) સમ ઘટ મેરા સાઈયાં, ખાલી ઘર નહિ' ફાય; અલિહારી ઉસ ઘરકી, જા ઘટ પ્રગટ હાય. દરેક માણસની અંદર ઈશ્વર વસેલે છે, કાઈ પણ માસ સિવાય ખાલી નથી. પરંતુ એ જ માણુસને ધન્ય છે કે જેની અંદર ઈશ્વરને સાક્ષાતકાર થયેલા છે.