પૃષ્ઠ:Kabir Bodh.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૩૭
 

કશ્મીરમેષ ૩૦ (૨૧) ચોક ફિરતી દેખકે, દિયા કીરા રાય; દો પુષ્ઠ ખિચ આયકે, સામેત ગયા ન કોય. ઘટીનાં એ પાતે ફરતાં જોઇને કશ્મીર રડી પડયા અને તેમણે કહ્યું કે જેમ આ ધંટીનાં છે પડ વચ્ચે અનાજના દાણા પીસાઈ જાય છે; કાઈ પણુ દાણા સલામત રહી શક્તા નથી તેમ આ કાળી ઘંટીનાં એ પૈડાં વચ્ચે આ પામર જીવા પીસાઈ જ (મરી) જાય છે; કાઈ પણુ જીવ સલામત રહી શકતા નથી. ( ૧૨ ) ખડખડ એલી ડિકરી, ઘડેઘડ ગયે કુંભાર; રાવન સરખે ચલ ગયે, એ લંકા કે સરદાર. માટીની ઠીકરી એટલે શરીર હસીને કહે છે કે આવાં આવાં વાસણા (શરીરા) તેલુણાંએ કુલકારા ઘડીને પરવારી ગયા છે, લંકાના રાજા રાવણુ પશુ ચાલી ગયા તે ખીજાને શે હિસાબ ? ( દુનિયામાં નામ તેના નાશ છે) ( ૨૩) કશ્મીરા આયા હય સા જાયગા, રાજા ર્ક ફકીર, કોઇ સિ'હાસન ચઢ ચલે, કાઈ બધ જાત જજીર. આશ્મીર ! રાજા હેાય, રંક હેાય કે સાધુ હાય—જે આ દુનિયામાં જન્મે છે તે મરણ પામે છે, મતલબ કે જે જન્મે છે તે મરે જ છે. કાઇ સુખ ભોગવીને તે ફ્રાઈ દુઃખી થઈને પણ મરે તે છે જ. ( નામ તેને નાશ ચેાસ છે જ )