પૃષ્ઠ:Kabir Bodh.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
કબીરબોધ
 

ફર કશ્મીઆય શિગાં વડે મારે છે, પાછળથી એ માણસને લાતા વધુ ભારે છે. માણુસ આમ બન્ને તરફ્ના માર ખાઈને એવડા વળી જાય છે. (૩૭) માચાકા સુખ ચાર દિન, ગ્રહે કહાં ગમાર ? સુપને પાયા રાજધન, જાત,ન લાગે વાર. સ્વમામાં મળેલુ રાજધન જતાં વાર લાગતી નથી તેમ માયાનું ચાર દિવસનું સુખ જતાં રહેતાં પશુ જરાય સમય જતા નથી; માટે આ મૂર્ખ માણુસ ! એવા ક્ષણિક સુખને પકડવા સાર તું થા માટે ફાંફાં મારે છે ? (૩૮) માયા હય દે પ્રકારકી, ને કાઈ જાને ખાય; એક મિલાવે રામકી, એક ન લે જાય. માયા એ જાતની છે; જે કાઈ માયાનું રહસ્ય બરાબર સમજે છે તે માયાને મારી શકે છે, એટલે માયાને વશ કરી શકે છે ઉંચા પ્રકારની માયા માણૂસને ઈશ્વરની પાસે લઈ જાય છે; જ્યારે નીચી માયા તેને નર્કમાં નાંખી હૃઃખેત આપે છે. (૩૯) કશ્મીર! માયા ડાકની, સબ કાઈકા ખાય; દાંત ઉપાડે પાપની, ને સાડી જાય.